પિતા અને પુત્ર ગાડીના બોનેટ તરફ વધ્યા, જ્યાં પુત્રએ બોનેટ ખોલતા જ ડરાવનાવાજ સાંભળ્યો. પિતાએ ટોર્ચની મદદથી આસપાસ જોવા નક્કી કર્યું અને 30 ફૂટ દૂર મજૂરો કામ કરતાં દેખાયા, જેનાથી તેઓને રાહત મળી. ગાડી ફરીથી શરૂ થઈ ગઈ, પરંતુ પછી કેટલાક લોકો હથિયારો સાથે પસાર થયા, જેનાથી તેમને વધુ ડર લાગ્યો. गાડી 2 કિલોમીટર આગળ વધતાં પાછી બંધ પડી ગઈ, અને પિતા અને પુત્રને વિચાર આવ્યો કે શું કરવું. પિતાએ પાણી નાખવાની યોજના બનાવી, અને ગાડીમાં પાંચ મિનિટ સુધી વિચારી રહ્યા. અંતે, ગાડી શરૂ થઈ ગઈ અને તેઓને એક નાનકડી લાઇટ દેખાઈ, જેના તરફ તેઓ ગયા. તેઓ ફોરેસ્ટ ઓફિસ પહોંચી ગયા, જ્યાં બે પુરુષો હતા, જેઓએ તેમને પાણી આપ્યું અને માર્ગ વિશે માહિતી આપી. ત્રમ્બક નું જંગલ - 2 Darshini Vashi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 36.3k 2.2k Downloads 6.4k Views Writen by Darshini Vashi Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આગળ વાત થઈ એમ પિતા અને પુત્ર ગાડીના બોનેટ તરફ આગળ વધ્યા. પિતાએ ટોર્ચ નો પ્રકાશ ગાડીના બોનેટ તરફ ફેંક્યો. પુત્રએ બોનેટ ખોલ્યું કે ઠક ઠક ઠક ઠક એવો અવાજ કાને પડ્યો. માથે પસીનો આવી ગયો. ક્યાંથી અવાજ આવે છે એ જોવાની હિંમત પણ નહોતી એક મિનિટ તો કાપે તો ખૂન ન નીકળે એવી હાલત થઈ ગઈ હતી પરંતુ હિંમત કરીને થોડી નજર ફેરવી કારણ બીજો કોઈ ઑપશન પણ ન હતો. ત્યાં તો તેમને 30 એક ફૂટ દૂર કંઈ હલનચલન થતું હોવાનું જોયું. પિતાએ શું હશે તે જોવા ટોચ મારવાનો વિચાર કર્યો પરંતુ ડર હતો કે ટોર્ચ મારવાનું પરિણામ કંઈ Novels ત્રમ્બકનું જંગલ ભૂતની પ્રેતની વાતો સાંભળવી અને તેને હકીકત માં મહેસુસ કરવું એ બન્ને અલગ વાત છે. આ વાત ત્યારે જ કોઈ સમજી શકે જયારે તેને તેનો અનુભવ હકીકતમાં થયો હોય છે.... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા