Vruddh Aankho book and story is written by Daksha Seta Kaapadiyaa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vruddh Aankho is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વૃધ્ધ આંખો VANDE MATARAM દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 14 1.1k Downloads 4.2k Views Writen by VANDE MATARAM Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વૃધ્ધ આંખો એક આધેડ બાઈ બોલી. એ છોકરા.... કોનો છોકરો છો.? છોકરો બોલ્યો "મોટાબા મારા બાપનો." નવરીનો સામે બોલે. ના, મોટાબા હું તો આમ આડું જોઈને બોલ્યો. તારીમાને... ધૂળ ઉડાડે છે.તારીમાં આંખમાં ઉડશે.એમ મોટાબા બોલ્યા. છોકરો અપલણનો...બોલ્યો હે માં! ધુળ કોઈની માં હોય? મોટાબા બોલ્યા "ઇ એમજ કેવાય" છોકરા તોફાન કરે ત્યારે.. તારો બાપ વાડીએ વયો ગ્યો(જતો રહયો) છોકરો બોલ્યો હા,મોટાબા... પણ તમે તો હમણાં મારા બાપનું નામ પૂછતાં તા ને હવે કયો મારો બાપ........? નવરીનો...7મી ચોપડી ભણે.. પણ બોલતા કેવું આવડે...!!! છોકરો બોલ્યો મોટાબા બોલવું એમાં શુ? મોઢું ખોલીએ એટલે બોલાય.... મોટાબા મારી બા (મમ્મી)બોલાવે કહી એ જતો રહ્યો. More Likes This હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil પ્રોફેસર યશપાલ સ્મરણઅંજલિ દ્વારા Jagruti Vakil ગુરુપૂર્ણિમા દ્વારા Ashish એક લડત પોતાના અધિકારો માટે... - 1 દ્વારા શૈમી ઓઝા લફ્ઝ,મીરાં નીલમ સંજીવ રેડ્ડી દ્વારા Jagruti Vakil તારી પીડાનો હું અનુભવી - ભાગ 1 દ્વારા Dada Bhagwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા