આ કથામાં અભય અને દેવા વચ્ચે એક કઠોર લડાઈનું વર્ણન છે. દેવાએ અભય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અભય સાવધાન હતો અને દેવાના પ્રહારોને સફળતાપૂર્વક ટાળી દીધા. દેવાને આશા હતી કે તે અભયને પરાજિત કરશે, પરંતુ અભયની કૌશલ્ય અને શાંતિના કારણે તેણે દેવાના દરેક ઘા પર યોગ્ય રીતે પ્રતિસાદ આપ્યો. અભયને હજુ ખબર નહોતી કે દેવો કોણ છે અને તેના પર હુમલો કેમ કરી રહ્યો છે. લડાઈ દરમિયાન દેવાના લઠ્ઠાના એક ઘા સાથે અભયને ઘાતક ઇજા થઇ, જેની કારણે તે ચીકી ઉઠ્યો. પરંતુ અભયનો ક્રોધ ઉદ્ભવ્યો અને તેણે દેવાને જવાબ આપવાનો નક્કી કર્યો. આ કથામાં લડાઈની તીવ્રતા અને અભયના મનની સ્થિતિનું સુંદર વર્ણન છે, જેમાં તે ખુબજ સંઘર્ષ કરી રહ્યો છે અને પોતાના બચાવ માટે લડી રહ્યો છે. અર્ધ અસત્ય. - 21 Praveen Pithadiya દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 249.3k 7k Downloads 9.7k Views Writen by Praveen Pithadiya Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દેવાએ અભયને કૂવાની પાળે ઝળૂંબતો જોયો હતો. તેની ઉપર હુમલો કરવાનો આ જ સોનેરી મોકો હતો. હાથમાં પકડેલા વજનદાર લઠ્ઠ ઉપર તેના આંગળા મજબુતીથી ભિંસાયા. અધૂકડા નીચા નમીને કૂવાની પાળી પાછળ સંતાતો તે અભય તરફ આગળ વધ્યો. સાવધાનીથી તે અભયની સાવ નજીક પહોંચ્યો અને બન્ને હાથે ભારેખમ લઠ્ઠ ઉઠાવી અત્યંત તાકતથી તેની ઉપર ઝિંકી દીધો. એ હુમલો સાવ અણ-ચિંતવ્યો હતો. અભય સહેજપણ ગફલતમાં રહ્યો હોત કે હજું પણ કૂવામાં ઝાંકતો હોત તો દેવા નાં ભારેખમ લઠ્ઠનો ઘા સિધો જ તેના માથા ઉપર ઝિંકાયો હોત અને તેની ખોપરી ત્યાં જ ફાટી ગઇ હોત. પરંતુ અભયે પોતાની બાજુમાં થતી હલચલ નોંધી હતી અને તેણે દેવા નો વાર પોતાના બેટ ઉપર ઝિલી લીધો હતો. Novels અર્ધ અસત્ય. અભયના જિવનમા ઝંઝાવાત ફૂંકાયો હતો. ત્રણ વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની સામે ખાતાકીય તપાસપંચ નિમાયુ હ... More Likes This અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા