લવ રીવેન્જની પ્રથમ પ્રકરણમાં H L Commerce Collageનું કેમ્પસ નવા વર્ષના આરંભે ફરીથી જીવંત થાય છે, જ્યાં યુવાનો અને કન્યાઓની મસ્તી અને રંગીન કપડાઓમાં ઝળહળાટ જોવા મળે છે. લાવણ્યા નામની એક સુંદર છોકરી છે જે પોતાના આકર્ષક રૂપને લઈને ઘમણું કરે છે અને કોલેજના boysના ધ્યાનને ખેંચે છે. તેણીનું વર્તન બગડેલ રાજકુમારી જેવું છે, અને તે બોયફ્રેન્ડ્સ બદલે છે, પરંતુ તેની આર્થિક સ્થિતિ અન્ય છોકરાઓની સરખામણીમાં ખાસ સારી નથી. લાવણ્યા પોતાને શ્રેષ્ઠ માનતી હોવાથી, તે અન્ય વિદ્યાર્થીઓનું અપમાન કરવામાં ક્યારેય શરમાવતી નથી. તેના આ વર્તનને કારણે ગ્રુપમાં ઘણા લોકો તેને નફરતથી જોતા છે, પરંતુ તે પોતાને હંમેશાં સૌથી ઉત્તમ માનતી રહે છે. લવ રિવેન્જ S I D D H A R T H દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 94.2k 10.7k Downloads 22.7k Views Writen by S I D D H A R T H Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લવ રીવેન્જ પ્રકરણ-૧ નવું વર્ષ શરુ થતાંજ H L Commerce Collageનું કેમ્પસ ફરી એકવાર રંગબેરંગી કપડાઓમાં સજેલાં-ધાજેલાં યુવાન હૈયાઓ વડે ભરાઈ ગયું. જ્યાં જોવો ત્યાં એકથી એક સુંદર કન્યાઓ અને તેમની આજુબાજુ ફુલોનો રસ ચૂસવા મથતા ભમરા જેવાં છોકરાઓ. છોકરાં-છોકરીઓના અનેક ગ્રુપોમાં વહેંચાયેલું કેમ્પસ અને તેની કેન્ટીન ફરીવાર એજ જૂની ધમાલ મસ્તીથી ઝૂમી ઉઠી. પ્રથમ વર્ષમાં આવનાર નવાં યુવાન-યુવતીઓ અને કોલેજનાં જૂનાં વિદ્યાર્થીઓથી કેન્ટીન જાણે બગીચો બની ગઈ. ચા-નાસ્તાની રેલમછેલ અને એકબીજાની ખેંચાખેંચ. જાણે કોલેજની યુવાની પાછી આવી. દરેક ગ્રુપમાં સુંદર અને હોટ છોકરીઓનો વટ પડતો. તેમનો પડ્યો બોલ ઝીલતો. એમાંય તે સુંદર છોકારીની જોડે “સેટિંગ” કરવાનાં ચક્કરમાં Novels લવ રિવેન્જ નવું વર્ષ શરુ થતાંજ H L Commerce Collageનું કેમ્પસ ફરી એકવાર રંગબેરંગી કપડાઓમાં સજેલાં-ધાજેલાં યુવાન હૈયાઓ વડે ભરાઈ ગયું. જ્યાં જોવો ત્યાં એકથી એક સુ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા