અર્ધ અસત્યના પ્રકરણ-૨૦માં, અભય એક પ્રાચીન હવેલીમાં પ્રવેશ કરે છે. હવેલીના ખૂણેથી ધૂળ અને દુર્ગંધ વચ્ચે, તે ભવ્ય પરંતુ ખાલી દિવાનખંડને જોવા મળે છે, જે કોઈ જમાનામાં વૈભવશાળી હતું. અભય જાણે છે કે હવેલીમાં તેની શોધ માટે મળવાનું કંઈ નહીં, પરંતુ તે ઉમ્મિદ રાખી છે કે પૃથ્વીસિંહજીની હવેલીમાં કંઈક મહત્વપૂર્ણ મળશે. તેણે ટોર્ચની મદદથી હવેલીમાં તલાશ શરૂ કરી, પરંતુ તે થાકી જતા અને તરસ લાગતી હતી. તે પાછા જવા અંગે વિચાર કરી રહ્યો હતો, કારણ કે ત્યાંથી કોઈ ઉપયોગી માહિતી મળવાની શક્યતા બહુ ઓછી હતી. હવેલીની શાંતિ અને એક આકર્ષક ખામોશી વચ્ચે, તે બહાર નીકળે છે, જ્યાં ફરીથી નિરવતા અને કુદરતી અવાજો તેની રાહ જોઈ રહ્યા હતા. અર્ધ અસત્ય. - 20 Praveen Pithadiya દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 137.4k 6.8k Downloads 10.3k Views Writen by Praveen Pithadiya Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હવેલીનો દરવાજો ભયાનક કિચૂડાંટના અવાજ સાથે ખૂલ્યો અને વર્ષોથી જામેલી ધૂળનો એક ભભકો હવામાં ફેલાયો. એ સાથે જ વર્ષોથી બંધિયાર રહેલી અંદરની કોહવાટ ભરેલી વાસ અભયનાં નાકમાં ઘૂસી. અનાયાસે જ તેનો હાથ પોતાના નાક તરફ વળ્યો હતો અને ધૂળ તથા દુર્ગંધને હટાવવા તેણે હાથને હવામાં વિંઝયો હતો. થોડો સમય ત્યાં દરવાજામાં જ તે ઉભો રહ્યો અને બહારથી જ અંદરનો જાયજો લીધો. હવેલીનો દિવાનખંડ વિશાળ જણાતો હતો. કોઇ રાજા-મહારાજાનાં દરબારમાં હોય એવો. દરવાજાની અંદર પેસતાં જ લાંબી પરસાળ હતી જે દિવાનખંડને સમાંતરે ગોળ ફરતી બનેલી હતી. Novels અર્ધ અસત્ય. અભયના જિવનમા ઝંઝાવાત ફૂંકાયો હતો. ત્રણ વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની સામે ખાતાકીય તપાસપંચ નિમાયુ હ... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા