વર્ણન
શૂં કહીને આવકારુ તને એ સમજાતૂ નથી,,,અત્યાર સૂધી તો એ મથામણ માં હતી કે તારા વિશે લખૂ કે નહી????? પણ પછી વિચાર્યૂ કે ચલો જવા દો,,, ભલા એવો તે કોનો ડર કે મારી જ જિંદગી વિશે લખવા,વાંચવા,બોલવા,વિચારવા,,મારે બીજાના પરવાના લેવા પડે,,,, અત્યાર સૂધી તો મને તારા મા એટલી વ્યસ્ત રાખી કે તારા વિશે સમજવૂ તો દૂર તારા વિશે વિચારવાનો પણ વિચાર ના આવ્યો,,,હંમેશા તારા વિશે લોકો પાસેથી શીખતી રહી,,,,તને પકડવા માટે તારી પાછળ. ભાગતી રહી,પણ પછી થી ખબર પડી કે હૂ પાછી એ જ વળા઼ક પર આવીને ઉભી રહી કે જ્યાથી મે ભાગવાનૂ શરૂ