પ્રકરણ-21 "રીવેન્જ"માં અન્યા અને રાજવીર દરિયામાં આનંદ માણી રહ્યા હતા, ત્યારે રાજવીરના પાપાનો ફોન આવે છે. બંને તુરતજ બાઇક લઈને રાજવીરના બંગલામાં પહોંચે છે, જ્યાં પાપા સુમીધસિંહને હાર્ટ એટેક થયો છે. રાજવીર તેના બેડરૂમમાં દોડે છે અને પાપાને સંતોષ આપે છે કે બધું સારું થશે. સુમીધસિંહ રાજવીરને કહે છે કે તે તેની ફેમિલી અને જીવનમાં માત્ર રાજવીર જ છે. ડૉક્ટર સુધાંશુ સુમીધસિંહની તબીયતની ચિંતા કરે છે અને તેને આરામ કરવા માટે કહે છે. તે રાજવીરને સૂચવે છે કે પાપાને વધુ સ્ટ્રેસ ન લેવા દેવું જોઈએ અને આરામ કરવો જોઈએ. રાજવીર ડૉક્ટરને ખાતરી આપે છે કે તે પાપા માટે ધ્યાન રાખશે. અંતે, સુમીધસિંહ થોડી ચિંતા કરે છે, પરંતુ રાજવીર તેને આશ્વાસન આપે છે કે બધું સારું રહેશે. રીવેન્જ - પ્રકરણ - 21 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 313.5k 5.3k Downloads 10.3k Views Writen by Dakshesh Inamdar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ-21 રીવેન્જ અન્યા અને રાજવીર શાંતિથી નિશ્ચિંન્ત પણે દરિયે સમય વિતાવી રહેલાં અને રાજવીરનાં પાપાનો ફોન આવ્યો અને બંન્ને જણાંએ ટીન ફેંકીને તુરંતજ સ્ફૂર્તિથી ઉભા થઇને ઝડપથી બાઇક પાસે પહોંચ્યાં બાઇક લઇને તુરતજ રાજવીરનાં બંગલે પહોંચી ગયાં. રાજવીરનો ખારમાં બંગલો હતો ત્યાં હવાની ઝડપે પ્હોચ્યાં રાજવીરે કમ્પાઉન્ડમાં બાઇક પાર્ક કરીને ઝડપથી અન્યા સાથે તુરંત પાપાનાં બેડરૂમમાં પહોચ્યો રાજવીરનો જૂનો માણસ ભવદાસ એની પાસે દોડી આવ્યો. બોલ્યો બાબા પાપા કબસે આપકો યાદ કર રહે હૈ ઉનકે છાતીમેં દર્દ હો રહા હૈ - રાજવીરે એને પૂછ્યું ડોક્ટર અંકલકો ફોન કીયા ? હાઁ કબસે કીયા આતે હી હોંગે અને રાજવીરે પાપાની Novels રિવેન્જ પ્રેમવાસના સીરીઝ - 2 પ્રેમવાસના સીરીઝ - 2 "બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય ભયાનક અને વાસનાનો નગ્ન ચિતાર....... દેશભરથી... More Likes This તરસ - 12 દ્વારા Raaz Anjan અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા