આ વાર્તામાં ગૌતમ નામના યુવક અને શાયમા નામની યુવતીની મુલાકાતને દર્શાવવામાં આવી છે. ગૌતમ એક સ્વપ્નમાં શાયમાને જોઈ રહ્યો છે, જે બગીચામાં તેના મૌનને સમજતી છે. ક્લાસમાં ગૌતમે શાયમાને મળવાનો પ્રયાસ કર્યો, જ્યાં તેઓનું પરિચય થાય છે. પછી, કોલેજના અંતે, શાયમાએ ગૌતમની નોટ્સ માગી છે, અને મલય, ગૌતમનો મિત્ર, પણ તે નોટ્સ આપવા માટે આગળ આવે છે. ગૌતમ શાયમાને નોટ્સ આપે છે, અને અંતે તેઓ એકબીજા સાથે સંવાદ કરતા રહે છે, જે ગૌતમ માટે ઉત્સાહપ્રદ અનુભવ છે. તુજ સંગાથે... - 3 RaviKumar Aghera દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 4.4k 1.6k Downloads 4.3k Views Writen by RaviKumar Aghera Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ - 3 'શાયમાં' અવાજ કાનમાં થઈને હૃદયમાં એક રણકાર ઉત્પન્ન કરી ગયો. સપનામાં આવેલી છોકરીનું પણ નામ પણ શું આજ હશે. શું આ એજ છોકરી હશે જે બગીચામાં સુતેલા ગૌતમનું માથું સેહલાવતી હતી. રાતનું સપનું હવે પાછું ચલચિત્રની જેમ આંખો સામે ફરવા લાગ્યું. સપનામાં આવેલી આકૃતિ હવે સ્પષ્ટ થવા લાગી. હલકું એવું દર્દ થયું ગૌતમને, મીઠું મીઠું દર્દ. આમ દૂર ખોવાયને ઉભેલા ગૌતમને જોઈ મલયને નવાઈ લાગી, -"એલા એય...., જતી રઈ તે, તું ક્યાં ખોવાય ગયો??" થડકા સાથે ગૌતમને ભાન થયું કે મલય તેને બોલાવી રહ્યો છે. પાછળ ફરી ગૌતમે મલય તરફ સ્મિત ફરકાવ્યું ત્યાં બ્રેક Novels તુજ સંગાથે... સવારનો સમય છે, 9 વાગ્યાં એ વાત એલાર્મ ગાજી ગાજીને બોલી રહ્યો હતો. ઘરની બહાર રહેલી ગાડીનું હોર્ન પણ અલાર્મની જેમ વાગી રહ્યું હતું. સવારનો સૂર્ય વાદળોની... More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા