અમારું મ્યુઝિક ગ્રુપ એક ખ્યાતનામ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યું હતું, જેમાં હું એક 24 વર્ષનો શિક્ષક અને 12 કિશોર કિશોરીઓ હતા. ફાઇનલ રિહર્સલ પછી, કેટલાક સભ્યો ગમે તકે ફરવા જવાની સૂચના આપતા હતા. મનીષે એક ગુફાની મુલાકાત લેવાની ઓફર કરી, પરંતુ ધીરાએ ચેતવ્યું કે અમે હવેથી ભુલાઈ જઈશું. શીઘ્રકવિ મનન યુવાનીના ઉત્સાહમાં બોલી ઉઠ્યા. અંતે, અમે ટ્રેકિંગ પર જવા માટે તૈયાર થયા અને ભાડાની સાઈકલ પર નીકળી પડ્યા, જ્યાં એક માલધારીએ અમને ગુફાનો માર્ગ બતાવ્યો. ગુફા 60 કિમી ઊંડી અને જૂનાગઢ સુધી જતી હતી. અમારું સાહસિક મનોરથ અમને ગુફાના મુખ સુધી લઈ ગયું, જ્યાં અમે અમારાં વાજિંત્રો સાથે આગળ વધ્યા. ઊંડા અંધારેથી SUNIL ANJARIA દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 8.1k 1.9k Downloads 6.1k Views Writen by SUNIL ANJARIA Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમારૂં મ્યુઝિક ગ્રુપ એક ખ્યાતનામ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યું હતું. અમે 13 લોકો, હું 24 વર્ષનો શિક્ષક અને 12 કિશોર કિશોરીઓ જૂનાગઢ આવી પહોંચ્યાં હતાં. ફાઇનલ રિહર્સલ પત્યું. સહુએ રાહતનો શ્વાસ ખેંચ્યો. 'હુરર.. ચાલો ક્યાંક આજુબાજુ ફરવા જઈએ.' શોડષિ કન્યા તદ્રૂપા ટહુકી ઉઠી.'સર, સાસણ પાસે એક ગુફા છે. ચાલો એની સેર કરીએ. ગિરનાર ચડવું કોમન થઈ ગયું.' મનીષ ઉત્સાહથી બોલી ઉઠ્યો."એ સાહસવીર, ભુલા પડશું તો આટલી મહેનતે તૈયાર કરેલું એળે જશે. ચાલોને સોમનાથ દાદા જ જઈ આવીએ?" ધીર ગંભીર ગામીની બોલી. “અરે, જુવાનીનું જૉમ છે, ઉપર ખુલ્લું વ્યોમ છે..”શીઘ્રકવિ મનન બોલી ઉઠ્યો.મેં પણ ટ્રેકિંગના સુચનને વધાવી લીધું. અમે ભાડાની સાઈકલો પર નીકળી More Likes This સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT પુષ્પા દ્વારા JIGAR RAMAVAT ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા