"મારો શું વાંક?" એક નવલકથા છે જે બાળલગ્ન અને ત્યારબાદ તૂટતા લગ્નો પર આધારિત છે. લેખક સમાજમાં ચાલતી બાળલગ્નની પ્રથાનો વિસ્ફોટક સમીક્ષા કરે છે, જે સામાન્ય રીતે છોકરીઓ માટે ગંભીર પરિણામ લાવે છે. નવલકથામાં બતાવવામાં આવે છે કે如何 બાળલગ્નો પછી કઈ રીતે તૂટે છે અને સ્ત્રીપાત્રને કઈ પ્રકારની આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મુખ્ય પાત્ર આસિફા અને તેના પતિ રાશીદના સંવાદ મારફતે, લેખક બાળલગ્નની ગંભીરતા અને તેના સામાજિક અસરને દર્શાવે છે, જેમાં છોકરીઓની શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસની અવરોધનને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ નવલકથામાં આગળ વધતા લગ્નની સમસ્યાઓ અને મહિલાઓના સંઘર્ષને સમજાવવામાં આવે છે, જે તેમને જીવનમાં ખેંચી લે છે. મારો શું વાંક ? - 1 Reshma Kazi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 34.7k 4.8k Downloads 8.4k Views Writen by Reshma Kazi Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માતૃભારતી પર આ મારી પહેલી નવલકથા છે. આ પહેલા માતૃભારતી પર ટૂંકી વાર્તાઓ લખી ચૂકી છું. આ નવલકથાનો વિષય સમાજમાં થતાં બાળલગ્નો અને આગળ જઈને એ જ તૂટતાં લગ્નો છે. સમાજમાં પ્રવર્તતા અનેક દૂષણોમાં બાળલગ્નનું દૂષણ આગળ જતાં ખૂબ જ ગંભીર પરિણામ લાવે છે. આજના સમયમાં અમુક કિસ્સાઓને બાદ કરતાં નાનપણમાં થયેલા લગ્ન મોટાભાગે તૂટે છે. વડવાઓએ બનાવેલી પરંપરામાં બે નાના બાળકો જેને લગ્નસંસ્થા શું છે તેની પૂરી સમજણ પણ નથી હોતી તેવા સંબંધમાં તે પીસાઈ મરે છે. ભારત અને ગુજરાતનાં અનેક ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં બાળલગ્ન પર પ્રતિબંધ હોવા છતાં હજી સુધી આ પ્રથા અમલમાં છે. બાળલગ્નના કિસ્સાઓમાં મોટાભાગે છોકરીઓને વધરે સહન કરવાનું આવે છે. બાળલગ્નનાં કિસ્સાઓમાં મોટેભાગે છોકરી લગભગ ઓછું ભણેલી કે અભણ રહી જાય છે જ્યારે છોકરાનું ભણતર લગ્ન પછી પણ ચાલુ રહે છે જેને કારણે બંનેનું અંતર વધી જતું હોય છે. છોકરો ભણીગણીને આગળ વધી જાય છે જ્યારે સામે છોકરી ભોટ રહી જાય છે... જેથી પછી સર્જાય છે લગ્નમાં ભંગાણ. આ નવલકથામાં થયેલાં બાળલગ્ન આગળ જઈને કઈ રીતે તૂટે છે અને સ્ત્રીપાત્રને કેવી આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેનું જીવવું કેટલું દુષ્કર થઈ પડે છે અને લગ્ન તૂટ્યા પછી કેવા પ્રકારનો સંઘર્ષ કરવો પડે છે તેનું આલેખન કરવાનો પ્રયાસ કર્યો છે. વાચકોના પ્રતિભાવ મારા માટે ખૂબ જ આવકાર્ય રહેશે અને આગળ વધારે સારું લખવાની પ્રેરણા આપશે. Novels મારો શું વાંક ? માતૃભારતી પર આ મારી પહેલી નવલકથા છે. આ પહેલા માતૃભારતી પર ટૂંકી વાર્તાઓ લખી ચૂકી છું. આ નવલકથાનો વિષય સમાજમાં થતાં બાળલગ્નો અને આગળ જઈને એ જ તૂટતાં લગ... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા