આ વાર્તા "કૂખ" માં અંજુને એક અનોખા અનુભવનો સામનો કરવો પડે છે જ્યારે તે પ્રકાશ સાથે છે. તે કોયલના ટહુકા સાંભળી ચોંકી જાય છે, પરંતુ તે ટહુકો પ્રકાશના મોબાઈલમાંથી આવે છે. અંજુને લાગ્યું કે પ્રકાશમાં કંઈક બદલાઈ ગયું છે, અને તે તેના વર્તનને લઈને વિચારી રહી છે. જ્યારે પ્રકાશ ફોન પર વાત કરે છે, ત્યારે તે આમંત્રિત થાય છે કે તે પોતાનું કન્ફ્યુઝન છુપાવે છે. અંજુને આશા છે કે તે પ્રકાશને મળવા જઈ રહી છે, પરંતુ તે સંપૂર્ણપણે સુખદ પ્રસંગને સર્જવા માટેના પ્રસંગોને સમજવા માટે આલસ્ય કરે છે. વાર્તા આદરના સંબંધો અને સહજતાને દર્શાવે છે, જે સમય સાથે બદલાય છે, પરંતુ હૃદયની લાગણીઓ જળવાઈ રહે છે. કૂખ - 2 RAGHAVJI MADHAD દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 17.4k 3k Downloads 6.8k Views Writen by RAGHAVJI MADHAD Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કોયલનો ટહુકો સાંભળી અંજુ ચોંકી ગઇ. અને વ્યાકુળ થઇ ચારેબાજુ જોવા લાગી. વૃક્ષની ડાળીએ બેસીને કોયલ ટહુકે..પણ આજુબાજુ ક્યાંય વૃક્ષ નથી. પોતે ખુલ્લા રોડ પર ચાલ્યાં જાય છે ને સાવ પાસે ટહુકો સંભળાયો...પણ અચરજ વધુ ટક્યું નહી. કોયલ પ્રકાશના મોબાઈલમાં ટહુકી રહી હતી. પ્રકાશે મોબાઈલમાં નજર નાખી પછી દયામણી નજરે અથવા અંજુને ન ગમે એવું કોઈ કાર્ય કરી રહ્યો હોય અંજુ સામે વકાસી રહ્યો.અંજુને જરાકેય નવાઇ ન લાગી.પોતે અમેરિકાથી આવી,સીધી જ પ્રકાશને મળી હતી ત્યારે પણ તેનું મોં આવું જ થઇ ગયું હતું.કારણોમાં પડી નહોતી.કદાચ આટલા વરસો પછી પ્રકાશ આવો થઇ ગયો હોય. તેનો સ્વભાવ બદલાઇ ગયો હોય. પણ હવે મસાણમાંથી મડદાં બહાર કાઢવાનો કોઈ અર્થ નહોતો.અત્યારેતો કામથી મતલબ હતો. કામ પછી પોતપોતાના રસ્તેથી હતા ત્યાં ચાલ્યા જવાનું હતું. Novels કૂખ નજર અટવાઈ જાય એવું ધુમ્મસ ચારેબાજુ છવાયેલું હતું. ભેજના લીધે વાતાવરણમાં થોડી ઠંડક હતી. શરીરે પરસેવો વળ્યો હતો.દોડવામાં કે ઉતાવળે ચાલવામાં બહારથી ઠંડી... More Likes This પૂજારી - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri THE GAME CHANGER - 1 દ્વારા Mansi Desai Shastri ડકેત - 4 દ્વારા Yatin Patel સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 1 દ્વારા Mansi Desai Shastri તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 15 દ્વારા અનિકેત ટાંક ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - પ્રસ્તાવના દ્વારા અનિકેત ટાંક પાદર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા