આ વાર્તા પ્રેમની અભયાકૃતિ વિશે છે. તેમાં સંકેત આપવામાં આવ્યો છે કે પ્રેમ એક દૈનિક જીવનનો મહત્વનો ભાગ છે અને દરેકના જીવનમાં તેની પોતાની વિશેષતા હોય છે. વાર્તામાં આગળના ભાગમાં વધુ વિગતો આપવામાં આવશે, જેમાં પ્રેમની વિવિધ પરિપ્રેક્ષ્ય અને અનુભવોને સ્પષ્ટ કરવામાં આવશે. આ વાર્તા પઠકોને તેમના પોતાના પ્રેમની અનુભવો સાથે જોડવાની પ્રેરણા આપે છે. પ્રેમ ની અભયાકૃતિ - 4 Parl Manish Mehta દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 11.8k 1.9k Downloads 3.8k Views Writen by Parl Manish Mehta Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હા આવી ગઈ તમારી સૌ ની વાર્તા પ્રેમ ની અભયાકૃતિ .... આગલા ભાગ માં આપણે જોયું તેમ .... હવે , આટલી વાત પરથી તમને એટલું તો ખબર પડી જ હશે કે કપૂર પરિવાર માં 2 ટીમ છે.વિહા-વિશ્વાસ અને વિહાર-વિશ્વા . જે કાયમ ઝગડતા જ હોય....... આ બધું જોઈ અનોખી મન માં વિચારે છે , "કેવી છે આ માયા ઈશ્વરની સાગા ને સૌતેલા ની જોડી બનાવી બેઠી " બંગલા નો મેઈન ગેટ ખુલતા બધા ની નજર એ તરફ જાય છે....... વિહા એ મોટે થી બૂમ પાડી "મામુ....." અને દોડી અને એમને ભેટી પડી . આ વિહા ના મામા એટલે કે રવિ Novels પ્રેમ ની અભયાકૃતિ આજ ની સવાર જાણે આખા જગ માટે કૈક વધારે જ મહત્વ ની બની ગઈ હોય એવો આભાસ થઇ રહ્યો છે.આ સૂર્ય પણ કૈક અલગ જ ચમકનો અહેસાસ કરાવી રહ્યો હતો.આ... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા