પ્રકરણ 33 "પ્રેમ અંગાર" માં, અંગિરા વિશ્વાસને બીયરનું મગ પીવડાવે છે, અને વિશ્વાસ નશામાં ખોવાઈ જાય છે. તે પોતાની પ્રેમિકા આસ્થાને યાદ કરે છે, જે તેને દુખી બનાવે છે. અંગિરા, જે વિશ્વાસને ગમે છે, તેના પર ઈર્ષા અનુભવે છે અને ડાન્સ ફ્લોર પર તેને ચુંબન કરે છે. આ દરમિયાન, ઇશ્વાએ જાબાલીને ચેતવણી આપી છે કે અંગિરાના ઇરાદા સારા નથી. જ્યારે બધા મોજ મસ્તી કર્યા પછી ઘેર પરત આવે છે અને સૂઈ જાય છે, ત્યારે વિશ્વાસે પોતાની ભૂલને સમજવા માંડે છે. તે આસ્થાની યાદમાં દુઃખી થાય છે અને અંગિરાની સાથે થયેલા કૃત્ય માટે પોતાને પસ્તાવે છે. તે આસ્થાના મિસકોલ્સ અને મેસેજને જોઈને વધુ ચિંતા અનુભવે છે, કારણ કે આસ્થા પણ તેની પર ચિંતા કરી રહી છે. પ્રેમ અંગાર - પ્રકરણ : 33 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 128.5k 3k Downloads 5.8k Views Writen by Dakshesh Inamdar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ : 33 પ્રેમ અંગાર અંગિરાએ વિશ્વાસને બીજો મગ ભરી આપ્યો. વિશ્વાસે કહ્યું બસ, થેક્યું મારો ક્વોટા પુરો. એની આંખોમાં સ્પષ્ટ નશો જણાતો હતો. એ વારે વારે ક્યાંક ખોવાતો જણાતો હતો. અંગિરા એની વધુ નજીક આવીને બેસી ગઇ કહ્યું વિશ્વાસ તમે આટલા સરસ માહોલમાં ક્યાં ખોવાઈ જાવ છો ? વિશ્વાસે કહ્યું હું મારા દીલમાં નજર કરી લઉં છું. આસ્થાનાં વિરહને યાદોમાં રાખી એને પ્રેમ કરી લઉં છું. અંગીરા એકદમ છોભીલી પડી ગઇ એ એક સાથે આખો મગ બીયરનો પી ગઇ એની આંખમાં પાણી આવી ગયા એને પ્રેમ અને ઇર્ષા બન્ને એક સાથે જાણે ઉભરાયા... એણે વિશ્વાસનાં મગમાં પાછો Novels પ્રેમ અંગાર નવલકથા પ્રેમ અંગાર એક અતૂટ પ્રેમ બંધન આસ્થા + વિશ્વાસ આ નવલકથા એક પ્રેમ કથા છે. બે જીવનો ખૂબ પવિત્ર સાચો પ્રેમ દર્શાવેછે. વાર્તાનો નાય ક... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા