64 સમરહિલ - 101 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો 64 સમરહિલ - 101 64 Summerhill - 101 book and story is written by Dhaivat Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 64 Summerhill - 101 is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. 64 સમરહિલ - 101 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (204) 4.8k 9.4k હિરન પેલેસ તરફ દોડી અને ટીમ-એ શ્ત્સેલિંગ્કાની ગુફાઓ શોધી રહી હતી ત્યારે... તાન્શીના ચહેરા પર પારાવાર તણાવ હતો. મેજરે ઝાડ પર માણસો ચડાવવાની ઉસ્તાદી કરી એ જાણીને એ બરાબર ગિન્નાઈ હતી. ઝુઝાર અને તેની વચ્ચે સિસકારાથી કમ્યુનિકેશન થઈ શકે એટલું અંતર ...વધુ વાંચોરાખ્યું હતું પણ આટલા વિશાળ પરિસરમાં આડેધડ ઊગેલા ઝાડ પર કોઈ માણસ ક્યાં લપાયો છે એ જાણ્યા વગર એ જોખમ ન ખેડાય. મેજરને સંદેશો મળી ગયો હોય તો કેસીની ટીમની કેવી બૂરી વલે થશે તેની કલ્પના માત્રથી જ તાન્શીના હૈયામાં ફફડાટનો ઘાણ પીલાવા લાગ્યો હતો. તેને હર હાલમાં પેલેસ તરફ ધસવું હતું પરંતુ તેને બેકકવરની જવાબદારી પણ સંભાળવાની હતી. શ્ત્સેલિંગ્કા તરફ ગયેલી ટીમ પાછી ફરે ત્યારે તેમને સહી-સલામત બહાર કાઢવાના હતા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો 64 સમરહિલ - 101 64 સમરહિલ - નવલકથા Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (23.3k) 653.4k 974k Free Novels by Dhaivat Trivedi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ