"ખોફનાક ગેમ" માં મુરારીબાબુ, પ્રલય, કદમ અને વિનય એક ભયંકર ઘટનાની તપાસ કરી રહ્યા છે. પ્રયોગશાળામાં બે સિપાઇઓની લાશો મળી આવે છે, જેમની હત્યા કરાઈ છે. મુરારીબાબુને ખૂનના બનાવથી ચોંક આવી છે, અને તે અને તેના સાથીઓ તપાસમાં લાગી જાય છે. લાશોના નિરીક્ષણમાં જાણવા મળે છે કે સિપાઇઓની ગળાના નસ કાપીને હત્યા કરવામાં આવી છે, જે પ્રાણીના કામ નથી પરંતુ માનવની ક્રૂરતા દર્શાવે છે. મુરારીબાબુનું આસિસ્ટંટ ગુમ છે, અને પ્રલય સૂચવે છે કે તેને શોધવું જરૂરી છે. પરંતુ પહેલા તેમને હાલની સ્થિતિનો તપાસ કરવાની જરૂર છે. તમામ અધિકારીઓ એકત્રિત થાય છે, પરંતુ તપાસમાં કોઈ અસરકારક માહિતી મળી નથી. ખોફનાક ગેમ - 10 - 1 Vrajlal Joshi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 87 1.7k Downloads 4.2k Views Writen by Vrajlal Joshi Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નોકરની વાત સાંભળીને મુરારીબાબુ સન્નાટામાં આવી ગયાં. પ્રલય, કદમ, વિનય પણ ચોંકી ઊઠ્યા. “શું થવા બેઠું છે, જ સમજાતું નથી. “બબડાટ કરતા મુરારીબાબુ પ્રયોગશાળાની બિલ્ડિંગમાંતી ગુફાવાળા રસ્તે ઝડપથી બહાર આવ્યા. તેમની પાછળ લગભગ દોડતા-દોડતા પ્રલય સાથે સૌ બહાર આવ્યા. ગુફાના મુખની સામે તરફ ફેલાયેલી ટેકરીઓ પર આવેલાં વૃક્ષો માટેના એક ઝાડ પર તે સિપાઇઓની લાશો ઊંઘા મોંએ લટકી રહી હતી. નોકરની મદદથી કદમે લાશોને નીચે ઉતરાવી. લાશોને ગુફાના મુખ પાસે આવેલી સપાટ ધરતી પર સુવડાવી, ત્યારબાદ લાશ પાસે ઘૂંટણિયા બેસી કદમ તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. પ્રલય અને વિનય પણ તેની પાસે ઊભા હતા. Novels ખોફનાક ગેમ “અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?” “ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...” “હેડ... બુન અલી મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે... More Likes This પેનીવાઈસ - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT ગર્ભપાત - 1 દ્વારા VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 દ્વારા Rakesh ભુતાવડ - 3 દ્વારા Dhamak બિલ્લી બંગલો - ભાગ 1 દ્વારા Dhamak શ્રાપિત ધન - ભાગ 1 દ્વારા Dhamak ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 1 દ્વારા Anwar Diwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા