ગેરસમજણ Shreyash Manavadariya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

ગેરસમજણ

Shreyash Manavadariya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

કોલેજ માં મારો પેહલા દિવસ હતો. હું ક્લાસ માં દાખલ થયો. મને ક્લાસ માં આવતા મોડું થઈ ગયું હતું એટલે બધા આવી ને બેસી ગયા હતા. મે કમ્પ્યુટર એન્જિનિયરિંગ રાખેલું એટલે છોકરીઓ વધુ હતી.કોલેજ ના શરૂઆત ના સમય માં ...વધુ વાંચો