ભારતીબહેનની બર્થડેની ઉજવણીમાં પંક્તિએ ગિફ્ટ અને સાડી લઈને સરપ્રાઈઝ આપ્યો. મૌસમને પંક્તિમાંથી ગિફ્ટ મેળવવાની વાત સમજાઈ અને તેણે મેનેજર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ પંક્તિએ તેને સમજાવવામાં આવ્યું કે એક્ઝામ પછી નોકરી મળશે. મૌસમની કોલેજનું છેલ્લું પેપર હતું અને તે કેન્ટીનમાં નાસ્તો કરી રહી હતી, ત્યાં અનિમેષે મૌસમને પસંદ કરવાની વાત કરી. મલ્હારે જાણ્યા બાદ અનિમેષ પર જેલીસી લાગણી અનુભવી. મૌસમ મલ્હારને છેલ્લી વાર જોઈ લેવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ મલ્હાર અનિમેષ સાથે મશગૂલ હતો. મૌસમ મલ્હારને યાદ કરતી રહી અને મલ્હારને જોઈ લેવાની આશા રાખતી હતી. ક્યારેક તો મળીશું - ભાગ ૬ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 60.2k 2.9k Downloads 5.5k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભારતીબહેનની બર્થડે હતી. એટલે કેક ખાઈને બધા બેઠા હતા. પંક્તિને કંઈક યાદ આવતા પોતાના રૂમમાં ગઈ અને ગિફ્ટ અને સાડી લઈ આવતા ખુશીથી કહ્યું "સરપ્રાઈઝ...."મૌસમ:- "પંક્તિ આ ગિફ્ટસ ક્યાંથી લઈ આવી. I mean કે આ ગિફ્ટ લેવાના રૂપિયા ક્યાંથી આવ્યા. મેનેજરે તો મને રૂપિયા નહોતા આપ્યા."પંક્તિએ મેનેજરને કેવો પાઠ ભણાવ્યો તે વિગતવાર જણાવ્યું. રાહી:- "પંક્તિdidu એ સારું જ કર્યું."માહી:- "હા આવા લોકોને તો આવો બોધપાઠ મળવો જ જોઈએ."ભારતીબહેન:- "એ વાત બરોબર પણ મૌસમની નોકરીનું શું? અત્યારે તો વાંચવાની રજા છે એટલે હોટલે નથી જતી પણ પછી તો નોકરી કરવા જશે ને?"મૌસમ:- "વાંધો નહિ મમ્મી હું મેનેજર સાથે વાત કરી Novels ક્યારેક તો મળીશું તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા છે, જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા