વિનયે એક ભયાનક ગેંડાને સામનો કર્યો જ્યારે તે તેના શિકારની પાછળ દોડતો હતો. ગેંડાએ તેના પર હુમલો કર્યો, પરંતુ વિનય ઝડપથી ઝાડની પાછળ છુપાઈ ગયો. ગેંડા ઝાડ સાથે અથડાઈ ગયો, જે તૂટી ગયો. વિનયે ગેંડાને પીછો છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગેંડો સતત તેની પાછળ હતો. અંતે, વિનયે રિર્વોલ્વરમાંથી ગોળી ચલાવી, ગેંડાની માથાની તરફે નિશાન લગાવ્યું. ગોળીઓ ગેંડાના કપાળમાં ઘૂસી જતાં તે જમીન પર પડી ગયો. વિનયે ગેંડાને મૃત્યુ પામતા જોઇને થાકીને એક ઝાડ નીચે બેસી ગયો અને આરામ કર્યો. પછી, તેણે પાણી પીધું અને પાછો ફરવા લાગ્યો. ખોફનાક ગેમ - 8 - 4 Vrajlal Joshi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 80 1.8k Downloads 3.7k Views Writen by Vrajlal Joshi Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિનયે સ્ફૂર્તિથી રિર્વોલ્વરને ખિસ્સામાંથી બહાર કાઢી આ બંને હાથમાં મજબૂતાઇથી પકડી. ભયાનક વેગ સાથે ધસી આવતા ગેંડાએ ત્રાડ નાખી અને જયાં વિનય ઊભો હતો. ત્યાં માથું નમાવીને હુમલો કર્યો. વિનય ખૂબ જ ઝડપથી ઝાડની એક તરફી ફરી ગયો. ‘ધડામ...’ અવાજ સાથે વિશાળકાય ભયાનક ગતિથી તે મોટા ઝાડ સાથે અથડાયો. કડડડ...ભૂસ...ના અવાજ સાથે એ ઝાડ ગેંડાની ભયાનક તાકાતથી તૂટ્યું અને વિનય તરફ નમીને પડ્યું વિનયે છલાંગ લગાવી અને નીચે તૂટી પડતા ઝાડથી તે માંડ-માંડ બચ્યો. Novels ખોફનાક ગેમ “અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?” “ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...” “હેડ... બુન અલી મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે... More Likes This ગર્ભપાત - 1 દ્વારા VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 દ્વારા Rakesh ભુતાવડ - 3 દ્વારા Dhamak બિલ્લી બંગલો - ભાગ 1 દ્વારા Dhamak શ્રાપિત ધન - ભાગ 1 દ્વારા Dhamak ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 1 દ્વારા Anwar Diwan ઉર્મિલા - ભાગ 1 દ્વારા Aarti Garval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા