આ વાર્તામાં, ટ્વિંકલ વનમાં એક સુંદર દિવસ છે જ્યારે પ્રીંસ રીંછને જ્રીની કૂકડો મળવા આવે છે. જ્રીની પ્રીંસને જણાવી રહી છે કે બીલ્લુ સસલાના ગાર્ડનમાં પાર્ટી છે, પરંતુ પ્રીંસને કોઈ આમંત્રણ મળ્યું નથી. જ્યારે જ્રીની ચકાસે છે, ત્યારે જાણે છે કે પ્રીંસ 'PARTY LOVERS' ગ્રૂપમાં નથી, જે પાર્ટી માટેનું આયોજન કરે છે. જ્રીની પ્રીંસને પાર્ટી વિશેના રસપ્રદ વિગતો કહે છે, જેમાં રાજા અને વિવિધ ફૂડ્સનો સમાવેશ છે, જે સાંભળીને પ્રીંસ દુઃખી થાય છે. તે વિચારે છે કે બીલ્લુ, જે તેનો પાક્કો મિત્ર છે, તેને આમંત્રણ કેમ નથી આપ્યું. પ્રીંસ નક્કી કરે છે કે તે બીલ્લુને પૂછવા માટે મુનમુન બંદરને કૉલ કરે છે, પરંતુ તેનો અવાજ સંભળાતો નથી અને તેણે તરત કોલ કટ કર્યો. આ વાર્તા મિત્રતા, નિરાશા અને સામાજિક સંબંધોની બાબતે છે, જ્યાં પ્રીંસને લાગ્યું છે કે તેના દોસ્તોએ તેને અવગણ્યું છે. બીલ્લુની પાર્ટી Dharmik Parmar દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 17.3k 2.1k Downloads 7.1k Views Writen by Dharmik Parmar Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ટ્વિંકલ વનમાં આજે વાતાવરણ આજે ખૂબ સરસ હતું.સૂર્યનો કોમળ તડકો એકે'ક ડાળખી પર પડી રહ્યો હતો.પતંગિયાઓ ફૂલો ઉપર નાચી રહ્યા હતાં.આજે રવિવાર હતો એટલે જીંપી હાથીભાઈની સ્કૂલ પણ ભરાણી નહોતી. '' ઓહ !...હાઉ આર યુ પ્રીંસ ? '' જ્રીની કૂકડાએ પ્રીંસ રીંછને આવતા કહ્યું. ''ઓહ...આય એમ ફાઈન !...તું કેમ છે ? જ્રીની ? '' પ્રીંસે વળતો જવાબ આપતા કહ્યું. '' એ...પ્રીંસ આજે બીલ્લુ સસલાના ગાર્ડનમાં પાર્ટી છે..તો તું આવીશ ને ? મેં તો બધી તૈયારીઓ કરી દીધી છે ?...તું કહે ને કે તું કયો સુટ પહેરવાનો છે ? '' જ્રીપી કૂકડાએ ઉત્સુકતાથી કહ્યું.''અલ્યા...કઈ પાર્ટી ? મને તો કોઈ આમંત્રણ More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 દ્વારા krupa pandya બાળપણ - ભાગ 2 દ્વારા Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri કેન્સર - 21 દ્વારા Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા