ધ ડેથગેમ - પ્રસ્તાવના Het Patel દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

ધ ડેથગેમ - પ્રસ્તાવના

Het Patel દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

બુધવાર, ૫ ઓગષ્ટ, ૨૦૧૫.'મોનીકા મેમ, તમારા માટે આ પાર્સલ આવ્યું છે.''હં', મેં કહ્યું.મને કમ્પ્યુટર પર એક્સલ શીટમાં વ્યસ્ત જોઈ ઓફિસબોય ત્યાં જ પાર્સલ મૂકી જતો રહ્યો. મેં ત્રાંસી નજરે જોયું તો એક કાળા રંગનું બોક્સ હતું, જેનાં ઉપર વિચિત્ર ...વધુ વાંચો