રમેશ ખૂબ ખુશ હતો કારણ કે રાઘવે મુંબઇથી પૈસા અને આમંત્રણ મોકલ્યા હતા. મગન અને નાથા સાથે વાત કરતા, મગનને મુંબઈ જવામાં રસ નહોતો, પરંતુ નાથાએ રમેશને પ્રોત્સાહન આપ્યું. તેઓ ત્રણેય મિત્રો વહેલી સવારે મુંબઈ જવા નીકળ્યા. ટ્રેનમાં ચા પીવાની વાતચીત દરમિયાન, નાથાને ચાની અંદર દૂધ અને ભૂકીનો ગડબડ થવામાં મુશ્કેલી થઈ, જે પરિસ્થિતિને મજેદાર બનાવતી હતી. તેમના અનુભવ દરમિયાન, નાથા અને અન્ય મિત્રો એકબીજાને હસતા રહ્યા, જે દર્શાવે છે કે તેઓની મુસાફરી આનંદદાયક અને મોજભરી રહી. માથાભારે નાથો - 19 bharat chaklashiya દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 48.9k 2.8k Downloads 6k Views Writen by bharat chaklashiya Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રમેશ આજે ખૂબ જ ખુશ હતો. મુંબઈ જઈને જામી ગયેલા રાઘવે ફરીવાર પૈસા મોકલ્યા હતા. અને મુંબઈ આવવાનું આમંત્રણ પણ ! મુંબઈ જોવાની ઈચ્છા હવે પુરી થવાની હતી. મગન અને નાથો સાંજે રૂમ પર આવ્યા એટલે રમેશે મુંબઈ જવાની વાત કરી."તારો ભાઈબંધ છે..તું જા ભાઈ..અમારે નથી આવવું.."મગને કડવાશથી કહ્યું."યાર, હવે ક્યાં સુધી તારે એ પડિકાની કાણ કરવાની છે..?બિચારો પ્રેમથી બોલાવે છે તો તને શું વાંધો છે..''નાથાએ ખિજાઇને કહ્યું. પછી રમેશને ઉદ્દેશીને બોલ્યો," હાલ, ઇ ભલે અત્યારે ના પડતો..આપણે જશું..બોલ ક્યારે જવાનું છે ?'' "આવતા શનિ રવીમાં ઉપડવી...રેલવે સ્ટેશનેથી ટ્રેન મળશે..."રમેશ ઉત્સાહિત થઈને બોલ્યો."ટ્રેન રેલવે સ્ટેશનથી જ મળે..ઇ કાંઈ તારી આ રચના Novels માથાભારે નાથો માથા ફરેલ નાથો [1] " લ્યો બેન, આ ફોર્મ. તમે કીધું ઇ પ્રમા... More Likes This ડકેત - 4 દ્વારા Yatin Patel સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 1 દ્વારા Mansi Desai Shastri તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 15 દ્વારા અનિકેત ટાંક ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - પ્રસ્તાવના દ્વારા અનિકેત ટાંક પાદર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri લગ્ન સંસ્કાર - ભાગ 2 દ્વારા Mansi Desai Shastri સરકારી પ્રેમ - ભાગ 1 દ્વારા Maulik Vasavada બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા