આ વાર્તામાં એક શિક્ષક અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી કમલેશની વાર્તા છે. કમલેશ શાળામાં એક બોલકું અને ઝગમગતું વિદ્યાર્થી હતો, જે નાની ઉંમરે નાનાં વેપાર કરતો હતો. સમય પસાર થતાં, કમલેશ શિક્ષક પાસે આવે છે અને કહે છે કે તે સી.એસ.ની પરીક્ષા આપવા માંગે છે. શિક્ષક કમલેશને સંકેત કરે છે કે માત્ર પાસ થવું પૂરતું નથી, પરંતુ મહેનત કરવી પણ મહત્વપૂર્ણ છે. બાદમાં, કમલેશ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવે છે, સમગ્ર ભારતમાં પંદરમા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે છે. કમલેશ આ સફળતાને શિક્ષકના પ્રોત્સાહક શબ્દો અને પુસ્તકની પ્રેરણા સાથે જોડે છે. શિક્ષકને આ વાત સાંભળીને આનંદ થાય છે અને તે કમલેશને અભિનંદન આપે છે. આ વાર્તા પ્રોત્સાહન અને મહેનતના મહત્વને દર્શાવે છે, જેમાં શિક્ષકના શબ્દો કમલેશ માટે પ્રેરણારૂપ બની જાય છે. મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 7 Sagar Ramolia દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 23.6k 2.9k Downloads 6k Views Writen by Sagar Ramolia Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ખાલી પાસ નથી થવાનું!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-7) એક દિવસ વર્ગમાં હું ભણાવતો હતો. એ સમયે આ શાળાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી આવ્યો. એને ઓળખતા વધારે વાર ન લાગી. કારણ કે, એ અહીં ભણતો ત્યારે સૌથી વધુ બોલકો હતો. ભણવા સિવાયના પણ અનેક પ્રશ્નો પૂછયા કરતો. ભણવામાં સાવ ઠોઠ તો ન કહી શકાય, પણ એકદમ હોશિયાર પણ નહિ. નાની ઉંમરે પણ એ વેપાર કરી લેતો. સાબુ જેવી નાની-નાની ચીજો શાળાના કર્મચારીઓને પણ વેંચતો. શાળાના કર્મચારીઓ ‘આ રીતે પણ થોડી મદદ થઈ શકશે'ની ભાવનાથી તેની પાસેથી ખરીદી પણ કરતાં. મારી સાથે થોડી વાતો કરી, થોડા પ્રશ્નો પૂછયા અને તે ગયો. Novels મારા ઠોઠ વિદ્યાર્થીઓ વાતાવરણ શાંત હતું. ખુશનુમા હવા વહી રહી હતી. આજે થયું, લે ને થોડો ચાલતો આવું. ચાલીને નીકળ્યો. શેરીમાંથી મુખ્ય રસ્તે પહોંચ્યો. ત્યાં આવક-જાવક ઘણી... More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 દ્વારા krupa pandya બાળપણ - ભાગ 2 દ્વારા Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri કેન્સર - 21 દ્વારા Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા