સપના અળવીતરાં - ૪૬ Amisha Shah. દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સપના અળવીતરાં - ૪૬

Amisha Shah. માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

કોકિલાબેને કોલ કટ કર્યો પછી થોડીક ક્ષણો સ્તબ્ધતા છવાયેલી રહી. રાગિણી હળવેથી ઉભી થઈ કે તરત કેયૂરે તેની સાડીનો પાલવ પકડી રોકી લીધી. આઇબ્રો ઉંચી કરી ઇશારાથી જ પૂછી લીધું,"ક્યાં? "સામે રાગિણી એ પણ એવીજ આંખો ઉલાળી જવાબ આપ્યો,"ચેન્જ ...વધુ વાંચો