એક દિવસ, એક યુવક તન્વી માટે બર્થડે સેલિબ્રેશન માટે ગાર્ડનમાં પહોંચે છે. તે નર્વસ હોય છે અને તેની ફેવરિટ ચોકલેટ સાથે તન્વીનો સામનો કરે છે. તેઓ અગાઉ RTO પર એક જ વાર મળ્યા હતા, જ્યાં તન્વીએ તેની ગાડીમાં સમસ્યા નિકાળી હતી. હવે, બંને વચ્ચે વાતચીત થાય છે, અને તન્વી એક મેસેજ મોકલે છે, જેનાથી તેમની મિત્રતા વધુ બળવતી જાય છે. તન્વી કહે છે કે તેને કોઈ બોયફ્રેન્ડ નથી અને યુવક પણ કહે છે કે તે ફક્ત તેનો બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેવા માંગે છે. થોડા દિવસ પછી, તન્વી યુવકને મળવા માટે બોલાવે છે, કારણ કે તેનાં બર્થ ડે પછી તેઓને મળવાનું હતું. યુવક પહેલું કહે છે કે મળવાનું જરૂરી નથી, પરંતુ તન્વી સાથેની વાતો તેમને નજીક લાવે છે. બેસ્ટ ફ્રેન્ડ Shreyash R.M દ્વારા ગુજરાતી વાર્તા 27.8k 3.1k Downloads 13.4k Views Writen by Shreyash R.M Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધક ધક, ધક ધક...... . મારું દિલ એકદમ જોર થી ધડકતું હતું . મારા હાથ માં તેની ફેવરિટ ચોકલેટ હતી અને હું નર્વસ હતો. હું ગાર્ડન માં એન્ટર થયો અને મારી આખો આપોઆપ તેને શોધવા લાગી. તેને શોધવા માં મને વધુ સમય ના લાગ્યો. તે ડાબી બાજુ એક ઝાડ નીચે બેઠી હતી. તેને પીળા કલર નું ટોપ અને જિન્સ પેહરેલું અને તે પણ આમ તેમ મને શોધતી હતી. મને જોઈ ને તેને હાથ ઊંચો કરી ને બોલાવ્યો. તેને જોઈ ને હું વધુ નર્વસ થઈ ગયો. કારણ કે મે ક્યારેય મારી બહેન સિવાય બીજી કોઈ છોકરી સાથે વાત કરી ન હતી. More Likes This એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા