કાશ તેં મને કહ્યું હોત…. - 2 Urvi Hariyani દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

કાશ તેં મને કહ્યું હોત…. - 2

Urvi Hariyani Verified icon દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

પતિ-પત્નીનાં પચીસ વર્ષનાં દાંપત્યજીવનની ઇમારતને પાયાસહિત ધ્રુજાવી નાંખનાર ઘટનાની શરૂઆતનાં મંડાણ નીલાક્ષી જ્યારે ગાયનેકોલોજિસ્ટ પાસે ત્રણ મહિના પહેલાં ચેકઅપ માટે ગઈ હતી ત્યારથીથયેલ. નિલાક્ષી મેનોપોઝનાં કપરા સમયમાંથી પસાર થઈ રહેલી.એ એક નહીં, વિવિધ પ્રકારની મનોદૈહિક તકલીફ ભોગવી રહેલ.