સવારામાં સ્વરા તેના પુત્ર પ્રીતની સારવાર અને સંગીતાબહેન સાથેના સંબંધો વિશે ચિંતા કરે છે. સ્વરા સ્કૂલથી પાછા આવતી વખતે પ્રીતને રડતા ન જોઈને થોડી શાંતિ અનુભવે છે, કારણ કે તે સંગીતાબહેન સાથે રમતો હતો. ઘરમાં તે પ્રીતને સાફ કરીને દૂધ બનાવવાનું કહે છે. સ્વરા ડીનરમાં દર્શિન સાથે વાત કરે છે અને સંગીતાબહેનની અવિશ્વસનીય વર્તન પર ચર્ચા કરે છે. દર્શિન સ્વરાની મશ્કરી કરે છે, અને સ્વરા સંગીતાબહેન સાથે વાત કરવા માટે એક તક શોધે છે, પરંતુ તેને તેના પુત્રના ઉછેરને લઈને ચિંતાનો સામનો કરવો પડે છે. સ્વરા પ્રીતને સંગીતાબહેનથી દૂર રાખવા માટે નિર્ધારિત છે, પરંતુ તે કેવી રીતે આ કરશે તે સમજતું નથી. અંતે, લિફ્ટમાં બંને ભેગા થાય છે, જ્યાં સ્વરા સંગીતાબહેનને સ્મિત આપે છે. વંચિત નિમિષા દલાલ્ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 38 1.1k Downloads 3.8k Views Writen by નિમિષા દલાલ્ Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘અરે, ઘણું મોડું થઈ ગયું. આ પ્રીત પણ સ્કૂલેથી આવી ગયો હશે. મને જોશે નહીં તો રડવા બેસશે. આ યુવાનિયાઓ, આડેધડ વાહનો ચલાવીને અકસ્માત કરે ને બીજા લોકોને ટ્રાફિકથી હેરાન થવાનું. હે ભગવાન..’ સ્વગત બબડતી સ્વરાએ સ્કૂટર એપાર્ટમેંટના પાર્કિંગમાં પાર્ક કર્યું અને લગભગ દોડતી પેસેજમાંથી લિફ્ટ પાસે આવી. લિફ્ટ નીચે આવે એટલી ધીરજ નહોતી. તેણે બે-ત્રણ વાર બટન દબાવ્યું. ચોથા માળે આવીને તેણે ઘર તરફ જોયું પ્રીત આવી ગયો હતો પણ રડતો નહોતો. સામેના ફ્લેટમાં રહેતા સંગીતાબહેન સાથે રમતો હતો. જરાક વાર માટે તે ગભરાઈ ગઈ. સોસાયટીમાં રહેતી અન્ય બહેનોએ કરેલી વાત તેને યાદ આવી. એણે જલ્દી જલ્દી લોક ખોલી More Likes This જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil પ્રોફેસર યશપાલ સ્મરણઅંજલિ દ્વારા Jagruti Vakil ગુરુપૂર્ણિમા દ્વારા Ashish એક લડત પોતાના અધિકારો માટે... - 1 દ્વારા શૈમી ઓઝા લફ્ઝ,મીરાં બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા