પ્રકરણ-32 "પ્રેમવાસના" માં, અઘોરીબાબાના ધમકી આપનારા સૂર્યથી પ્રેત શાંત થાય છે. અઘોરીબાબા કાળગણિતનો અભ્યાસ કરી, શુભ પળને નક્કી કરે છે. મહારાજશ્રી, વૈભવને સહયોગ આપીને, તેને ખાસ કાળો દોરો અને લોકેટ પહેરી આપે છે, જે તેમને પ્રેમ, વફાદારી અને સાથ જાળવવા માટે મદદ કરશે. આ દોરા દ્વારા, બંનેનું રક્ષણ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. વૈભવ આ આભાર વ્યક્ત કરે છે અને મહારાજશ્રી તેમને આશીર્વાદ આપે છે. પછી, મહારાજશ્રી તેમને ખાસ વિધિ વિશે સમજાવે છે, જેમાં તેઓને શમશાન પાસે જઈને વિધિ કરવી છે. પ્રેમ વાસના - પ્રકરણ - 32 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 132.4k 4k Downloads 7.5k Views Writen by Dakshesh Inamdar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ-32 પ્રેમવાસના અઘોરીબાબાની ચેતવણીનાં સૂરમાં આપેલી ધમકી કામ કરી ગઇ અને પ્રેત શાંત થઇ ગયું. પછી અધોરીબાબાએ કાળગણિતનું પુસ્તક હાથમાં લીધું આજનો દિવસ તિથી, કાળ, ચોઘડીયું. નક્ષત્ર અને બધું જોયું પછી છોકરાઓનો ઓરા માપતાં હોય એમ એમને જોઇને વેઢાથી ગણત્રી કરીને જાણે પળ નક્કી કરી દીધી અને એ વિધીની પળને બાંધી દીધી. પછી મહારાજશ્રીની સામે જોયું અને મહારાજશ્રી ઇશારો સમજી ગયાં એમણે હાથમાં ભસ્મ લીધી અને વૈભવી-વૈભવનાં કપાળે અને માથા પર લગાડી દીધી. કળશમાંથી જળ લઇને તાંત્રિક મંત્ર ભણીને જળ છાંટયું પછી વૈભવને ઉદ્દેશીને કહ્યું "વૈભવ દીકરા તું એકલો જ મારી પાછળ પાછળ આવ એમ કહીને તેઓ Novels પ્રેમ વાસના - અધૂરી ત્રુપ્તિનો અનોખો બદલો પ્રકરણ - 1 પ્રેમ વાસના વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો ? આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા