આ વાર્તામાં બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અને ડ્રગ સ્મગલર ઈકબાલ મિર્ચીના પકડી લેવામા આવવાનાં પ્રસંગો વર્ણવાયા છે. ઈકબાલ મિર્ચી ઇંગ્લેન્ડમાં કાનૂની મદદ લઈને છૂટી જાય છે, જેના પછી છોટા રાજન દાઉદના અન્ય ડ્રગ સ્મગલરોને પરેશાન કરવાનો પ્રયાસ કરે છે. રાજાસિંહ ઠાકુર નામના એક વ્યક્તિ સાથે મળીને છોટા રાજન એ દાઉદના શિષ્યોના ડ્રગ કન્સાઇન્મેન્ટ વિશે પોલીસને માહિતી આપે છે. આ વાર્તામાં રોમેશ શર્માના જીવનનો ઉલ્લેખ છે, જે અંડરવર્લ્ડમાં પોતાનો પગ જમાવવાના પ્રયાસમાં છે. રોમેશ શર્મા વરદરાજન ગેંગમાં જોડાઈને હપ્તાવસૂલી અને જમીન-મકાન પડાવવાનું કામ કરવા લાગે છે. અંતે, રાજાસિંહ ઠાકુરે રોમેશ શર્માની હત્યાની કોશિશ કરી, જેના પરિણામે રોમેશ મુંબઇ છોડવાના નિર્ણય પર આવે છે.
વન્સ અપોન અ ટાઈમ - 68
Aashu Patel
દ્વારા
ગુજરાતી બાયોગ્રાફી
Four Stars
5.5k Downloads
8.5k Views
વર્ણન
બોમ્બ બ્લાસ્ટ કેસનો આરોપી અને ડ્રગ સ્મગલર ઈકબાલ મિર્ચી ઇન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો એનો આનંદ મુંબઈ પોલીસ અને છોટા રાજન વધુ સમય માણી ન શક્યા. ઈકબાલ મિર્ચી ઇંગ્લેન્ડના મોટા વકીલોની મદદથી કાનૂની આંટીઘૂંટી અજમાવીને છૂટી ગયો અને મુંબઈ પોલીસ હાથ ઘસતી રહી ગઈ. પણ એથી નિરાશ થવાને બદલે છોટા રાજને દાઉદના બીજા ડ્રગ સ્મગલર્સ મિત્રોને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. છોટા રાજને બબલુ શ્રીવાસ્તવની મદદથી દાઉદના ડ્રગ સ્મગલર મિત્રોના ઘણા માણસોને ફોડી નાખ્યા.
મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસક...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા