કલમ ૩૭૦ - 1 Arjun Dhruve દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

કલમ ૩૭૦ - 1

Arjun Dhruve દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

“સર, આજે‌ સાંજની આપની શ્રીનગરની ફ્લાઈટ છે. માટે આજે મીટીંગ શક્ય નથી.” અનંત કૌલનો સેક્રેટરી ઉપાધ્યાય તેને જણાવી રહ્યો હતો. “હા, એ વળી કેમ‌ ભુલાય! બાળપણમાં કાશ્મીરથી હિજરત કર્યા પછી પ્રથમ વખત કાશ્મીર જવાનો લહાવો મળ્યો છે.” અનંતે કહ્યું. ...વધુ વાંચો