આ વાર્તા ચાર મિત્રો, યશ, નિકુંજ, દિવ્યેશ, અને લેખક,ના સંવાદથી શરૂ થાય છે, જ્યાં તેઓ જૂની સ્કૂલની યાદોને યાદ કરે છે. દિવ્યેશ કમ્પ્યુટર લેબના દિવસોને યાદ કરીને હાસ્યમાં કહેશે કે તેઓને મેડમને હેરાન કરવાનું ગમતું હતું. તેઓએ શાળાના ઇંગ્લિશ શિક્ષક વિશે પણ ચર્ચા કરી, જેની શીખવણીઓને યાદ કરીને દિવ્યેશ કહે છે કે તે તેમના ઇન્ટરવ્યું માટે ખૂબ ઉપયોગી સાબિત થયું. મિત્રો તેમના પ્રાથના ખંડમાંની મસ્તી અને રમતોની યાદો પણ શેર કરે છે, જેમ કે પ્રાથના દરમિયાન ચોરી છુપે જોવા અને લંચ બ્રેકમાં રમેલા પકડદાવના રમતો. દિવ્યેશ એક ઘટના યાદ કરે છે જ્યારે જયદીપે તેને લાત મારી હતી, અને મિત્રો મસ્તીમાં હસતા રહે છે. આ વાર્તામાં મિત્રતાના પળો અને શાળાની યાદોની મઝા છે, જે દરેકને તેમના બાળપણની યાદ અપાવે છે. સ્કૂલ ના દિવસો Shreyash R.M દ્વારા ગુજરાતી વાર્તા 14k 2.1k Downloads 8k Views Writen by Shreyash R.M Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "અરે યશ, યાદ છે ને આ કમ્પ્યુટર લેબ." દિવ્યેશ એ કહ્યું. "ભાઈ, એ લેબ કેમ ભુલાય. એ જ લેબ માં બેઠા બેઠા તો આપડે કમ્પ્યુટર શીખેલા." આટલું બોલી ને યશ, નિકુંજ અને હું અમે લોકો હસવા લાગ્યા. "હા ભાઈ, બોવ હેરાન કરેલા કમ્પ્યુટર ના મેડમ ને તો." નિકુંજ બોલ્યો. "મેડમ જ્યારે કહેતા હોય કે શું કરવાનું છે, ત્યારે ભાઈ નું ધ્યાન તો બીજે કોઈ ને હેરાન કરવામાં હોય. પછી ભાઈ મને પૂછે કે આ કેમ થાય?...." મે કીધું. હું, નિકુંજ, યશ અને દિવ્યેશ અમે ચારેય સ્કૂલ માં પહેલા ધોરણ થી સાથે ભણતા હતા. સ્કૂલ પૂરી થાય પાછો ખૂબ લાંબા સમયે More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા