"ડેવિલ રિટર્ન-1.0" એક હોરર-સસ્પેન્સ નવલકથા છે, જે એસીપી અર્જુન અને તેના સાથીઓની પરિસ્થિતિઓના આસપાસ घूमે છે. લેખક જતીન આર. પટેલ એક્સપ્રેસ કરે છે કે પહેલાંની નવલકથા "ડેવિલ એક શૈતાન" દ્વારા તેમણે ઘણા વાંચકોને આકર્ષિત કર્યો. આ નવલકથામાં રાધાનગરના પાત્રો અને રહસ્યોને આધારે નવી વાર્તા રજૂ કરવામાં આવી છે, જેમાં જિન્ન અને અન્ય રહસ્યમય જીવોની વાતો છે. લેખકનું ઉદ્દેશ્ય છે કે તે જૈવિક-અજાણ્યા શક્તિઓની દુનિયા રજૂ કરે, જેમાં એક નવી અને ઉત્તમ કૃતિ "ડેવિલ રિટર્ન" રજૂ કરવામાં આવી છે. આ નવલકથા વાંચકો માટે એક નવું અનુભવ લાવશે. ડેવિલ રિટર્ન-1.0 - 1 Jatin.R.patel દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 512k 7.2k Downloads 13.1k Views Writen by Jatin.R.patel Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નમસ્કાર દોસ્તો, ડિજિટલ પ્લેટફોર્મ અને ebook એપ પર સૌથી વધુ વંચાતા અને ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરાવનાર લેખક તરીકેની સફરમાં જે નવલકથા એ મને સૌથી વધુ સહકાર આપ્યો અને જેનાં થકી હું ઘણાં વાંચકોનો પસંદગીનો લેખક બન્યો એ નોવેલ હતી ડેવિલ એક શૈતાન. રાધાનગર, એસીપી અર્જુન, અર્જુનનો મિત્ર અને સાથી ઓફિસર નાયક, અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ વાઘેલા, જાની, અશોક, અર્જુનની પત્ની પીનલ, ફાધર થોમસ, સુપર વિલન ડોકટર આર્યા નાં પાત્રોથી મઢેલી એક સુપર સસ્પેન્સ, રોમાંચક અને હોરર નોવેલ ડેવિલ એક શૈતાન મારાં દિલની સૌથી વધુ નજીક રહી છે અને સાથે વાંચકોનાં દિલની પણ. અર્જુન અને બાકીનાં પાત્રોને લઈને રચેલી નોવેલ હવસ:it cause death ને પણ જે પ્રકારનો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એને સાબિત કરી દીધું કે અર્જુન વાંચકો માટે રિયલ હીરો છે..આ જ અર્જુન અને એનાં નજીકનાં પાત્રો સાથે રાધાનગરની પૃષ્ઠભૂમિ પર એક નવી હોરર-સસ્પેન્સ નોવેલ રચવાની ઘણાં સમયથી ઈચ્છા હતી..પણ એ માટે કોઈ સારો પ્લોટ મળે એ જરૂરી હતો કેમકે હું નહોતો ઈચ્છતો કે ડેવિલ એક શૈતાન ની સિકવલ એનાંથી સહેજ પણ ઝાંખી પડે. Novels ડેવિલ રિટર્ન-1.0 નમસ્કાર દોસ્તો, ડિજિટલ પ્લેટફોર્મ અને ebook એપ પર સૌથી વધુ વંચાતા અને ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરાવનાર લેખક તરીકેની સફરમાં જે નવલકથા એ મને સૌથી વધુ... More Likes This અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha છલાવા - ભાગ 1 દ્વારા kumar maahika મુક્તિ: એક અતૃપ્ત આત્માનો ઇન્સાફ દ્વારા susang bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા