રેખાચિત્ર kusum દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

રેખાચિત્ર

kusum દ્વારા ગુજરાતી લઘુકથા

શાંતુને પહેલીજવાર જોઈ ત્યારે, સહજભાવે મને અરુચિ જેવું થયેલું. સામાજિક સમજણ એટલી બધી હજુ વિકસી નહોતી મારામાં. શાંતુ દેખાવે શ્યામવર્ણ ની, વાંકડિયા વાળ, પણ બહુ ટૂંકા, એવું લાગે કે, શાંતુએ માથે બેડા ઉપાડી બહુ પાણી ભર્યું હશે, તો જ ...વધુ વાંચો