પ્રકરણ 15 "પ્રેમ અંગાર"માં, જાબાલી અને ઈશ્વાના વિવાહ પ્રસંગે વિશ્વાસ વ્યસ્ત રહે છે. વિશ્વાસ આસ્થાને મેસેજ દ્વારા કવિતા લખે છે, જે તેની લાગણીઓ દર્શાવે છે. જાબાલી વિશ્વાસને જણાવે છે કે તેઓ અને અન્ય મિત્રો ખંડાલા જવાનું નક્કી કરે છે, જે પરંપરાનાં ભાગરૂપે છે. વિશ્વાસની મનમાં સંશય હોતાં છતાં, જાબાલી અને ઈશ્વાના પ્રોત્સાહનથી તે જવા માટે સંમત થાય છે. કારમાં સફર દરમિયાન, વિશ્વાસને અણધાર્યું લાગે છે અને તે રાણીવાવ પાછા જવાનો વિચાર કરે છે. આ પ્રકરણમાં પ્રેમ, સંસ્કૃતિ અને નવું અનુભવવાની ભાવનાઓ પ્રખ્યાત થાય છે. પ્રેમ અંગાર - પ્રકરણ : 15 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 47.3k 3k Downloads 6.1k Views Writen by Dakshesh Inamdar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ :15 પ્રેમ અંગાર જાબાલી ઇશ્વાનાં વિવાહ નિમિત્તે મુંબઈ આવ્યા પછી વિશ્વાસ પ્રસંગ અને કામમાં વ્યસ્ત રહ્યો. એ આસ્થાને મોબાઈલ દ્વારા વાત કરતો રહેતો અને મેસેજથી અહીંની બધી જ ઘટના – વાત જણાવતો રહેતો. ગઈ કાલે ફંકશન ખૂબ સરસ રીતે પુરુ થઈ ગયું. બધા જ ખૂબ ખુશ હતા. બધા થાકીને મોડા સુધી આરામ કરતાં હતાં વિશ્વાસની આંખ ખૂલી ગયેલી એણે ફોન લઈને એમાં આસ્થાને મેસેજ એક કવિતારૂપે લખવા શરૂ કર્યું. “પડી રાતને ઊભરાયું તોફાન વ્હાલનું દીલમાં વ્હાલી આસ્થાને કરીને યાદ શરમાયું દીલમાં ચાંદ જેમ રમતો વાદળીઓમાં તેમ રમાડું દીલમાં કરી યાદ મુલાકાતો તમારી ઘણી રડાવ્યું દીલમાં Novels પ્રેમ અંગાર નવલકથા પ્રેમ અંગાર એક અતૂટ પ્રેમ બંધન આસ્થા + વિશ્વાસ આ નવલકથા એક પ્રેમ કથા છે. બે જીવનો ખૂબ પવિત્ર સાચો પ્રેમ દર્શાવેછે. વાર્તાનો નાય ક... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા