સંબંધ નામે અજવાળું - 24 Raam Mori દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

સંબંધ નામે અજવાળું - 24

Raam Mori માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

ઉંમરમાં અને ઘરના ઉંબરમાં દીકરાનું વીસમું વર્ષ બેઠું હતું. ઓણસાલ તો પટેલે દીકરાના લગન કરી નાખવાનું નક્કી કરેલું. ઈ હરખમાં અને હરખમાં પટલાણીએ મેડીવાળા મકાનની પશીતને ત્રણવાર ગાર્ય અને ચૂનાથી ધોળેલી. નીસરણીના છેલ્લા ઉપરના ભાગ સુધી પહોંચીને પટલાણીએ હાથ ...વધુ વાંચો