સંબંધ નામે અજવાળું - 20 Raam Mori દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

સંબંધ નામે અજવાળું - 20

Raam Mori માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

ગોધુલીવેળા થઈ ગઈ છે. આથમતી સાંજના શુકનવંતા રતાશભર્યા અજવાસમાં વઢિયારા બળદના ઘમ્મરિયાળા ગાડામાં બેસીને જાન ગામમાં પ્રવેશી ચુકી છે. જાનડીયું લાંબા સાદે વહુની આગતાસ્વાગતની ઠઠ્ઠામશ્કરીના ગીતો ગાઈ રહી છે. એ ગીતોને તાલ પુરાવતા હોય એમ બળદને શણગારેલા ભરતના છેડે ...વધુ વાંચો