સંબંધ નામે અજવાળું - 13 Raam Mori દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

સંબંધ નામે અજવાળું - 13

Raam Mori Verified icon દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

મેડતાની ચાર વર્ષની એક બાળકી રાજમહેલની અટારીએથી ઉભી બજારે પસાર થતા વરઘોડાને જુએ છે. નાનકડી કોડીલી આંખો પર ઓઢણીએ લાગેલી ઘુઘરીઓ જેવી પાંપણો સ્થિર થઈ વરરાજાને જુએ છે. પોતાના લાંબા ચોટલાને હવામાં ફંગોળી રેતી પર ચડેલા કાચા કુંવારા વંટોળા ...વધુ વાંચો