આ વાર્તામાં, મગન અને નાથો રૂમમાં પ્રવેશ કરે છે અને ત્યાં રમેશને ગુમસુમ બેઠો જોવા મળે છે. નાથો, શંકાસ્પદ વ્યક્તિ રામાભાઈ સાથે વાત કરે છે, જેના પર આરોપ છે કે તે તેમના મિત્ર રાઘવનું અપહરણ કરીને હીરા ચોરી લીધી છે. નાથો રામાભાઈને ધમકી આપે છે કે તેઓ પોલીસ ફરિયાદ કરશે. રામાભાઈ પોતાને નિર્દોષ બતાવવા માટે દલીલ કરે છે, પરંતુ નાથો તેના પર દબાણ રાખે છે, અને તે પોતાનો પોલીસ સંબંધ દર્શાવીને રામાભાઈને મજબૂર કરવા માટે ઉગ્ર બને છે. વાર્તા અંતે, રામાભાઈની સ્થિતિ નિષ્ઠા અને દબાણ વચ્ચે છે, અને નાથો તેના પર વધુ દબાણ બનાવવા માટે તૈયાર છે. માથાભારે નાથો - 12 bharat chaklashiya દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 38.7k 3k Downloads 5.8k Views Writen by bharat chaklashiya Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માથાભારે નાથો [12] મગન અને નાથો જ્યારે રૂમમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલા વ્યક્તિને જોઈને નવાઈ પામ્યા હતા.રમેશ એકબાજુ ગુમસુમ બેઠો હતો. "ઓળખાણ ન પડી મેં'માનની."નાથાએ,મૂછોને વળ ચડાવી રહેલા અને વ્હાઈટ પેન્ટ-શર્ટ પહેરીને બેઠેલા વ્યક્તિને જોઈને કહ્યું. "મારી ઓળખાણ આપવા હાટુ જ આંય આયો સુ..હમજ્યો ભઇબંન? આપણને રામાભાઈ કે સે બધા..રામાભાઈ ભરવાડ, હું પોતે,આ તમારો ભઈબન બે તયણ દી થા મારી વાંહે આંટા મારે સે, તે કીધું લાવ્યને પુસી લવ..ઇ હારુ આપડે આંય પધાર્યા સવી.." "તો કામ પતી જયું હોય તો તમે જઇ શકો છો રામાભાઈ..તમને બધા રામાભાઈ કે'તા હોય તો આપડે'ય રામભાઈ જ કેશુ તમતમારે..બરોબર..? પોસા ભારે નીકળો અટલે અમે અમારું કામ Novels માથાભારે નાથો માથા ફરેલ નાથો [1] " લ્યો બેન, આ ફોર્મ. તમે કીધું ઇ પ્રમા... More Likes This સરકારી પ્રેમ - ભાગ 1 દ્વારા Maulik Vasavada દર્શના ના દર્શન - એપિસોડ 1 દ્વારા Hiren B Parmar MH 370 - 1 દ્વારા SUNIL ANJARIA કાંટાળી ટેકરીથી સાદ - 1 દ્વારા SUNIL ANJARIA મિસ્ટર બીટકોઈન - 2 દ્વારા Divyesh Labkamana આસમાની રંગની છત્રી રે.. - 2 દ્વારા SUNIL ANJARIA સયુંકત પરિવાર - 1 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા