આ કથામાં, રૂદ્ર અને તળશીભાઈ વચ્ચે એક ગંભીર ચર્ચા થાય છે, જ્યાં રૂદ્ર તળશીભાઈના અનૈતિક કૃત્યોનો ખુલાસો કરે છે. તે એક રેકોર્ડિંગ દર્શાવે છે જેમાં તળશીભાઈ અને જીણાએ પ્રાણીઓનું બલિદાન કર્યું છે. રૂદ્ર તળશીભાઈને પુછે છે કે શું તેઓ આ કાર્યને પુણ્ય સમજે છે. તળશીભાઈ પોતાનું સ્વબચન કરે છે અને કહે છે કે તેમને માતાજી માટે પ્રસાદ ચડાવવો પડે છે. રૂદ્ર આ બાબતને નકારે છે અને સૂચવે છે કે આ અંધશ્રદ્ધાને કારણે લોકોનું શોષણ થાય છે. આખરે, રૂદ્ર લોકોનું ધ્યાન આ બાબત તરફ આકર્ષિત કરે છે અને તેમને જાગૃત થવા માટે પ્રેરણા આપે છે.
સફરમાં મળેલ હમસફર - 37 (અંતિમ)
Mehul Mer
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Five Stars
2.1k Downloads
6.5k Views
વર્ણન
સફરમાં મળેલ હમસફર ભાગ-37 (અંતિમ)લેખક : મેર મેહુલ:: ગઈ કાલની રાત :: શુભમ સમયસર રેકોર્ડિંગ લઈને પહોંચી ગયો હતો.રુદ્રએ લાઈટ ઑફ કરી રોકોર્ડિંગ મુખ્ય LED સાથે કનેક્ટ કર્યું. અચાનક એક LED શરૂ થતાં સૌનું ધ્યાન એ તરફ ખેંચાયું.વાવ પાસેનો એ નજારો હતો."કોણે શરૂ કર્યું આ?"તળશીભાઈએ મોટેથી બૂમ પાડી. રુદ્ર બે ડગલાં આગળ આવ્યો."જી દાદાજી,આ કૃત્ય કરનાર બીજું કોઈ નહિ હું પોતે જ છું"રુદ્રએ ખંધુ હસીને કહ્યું.તળશીભાઈ રુદ્ર તરફ વળ્યા,રુદ્ર પાસે આવીને તેણે રુદ્રને કાનમાં કહ્યું, "આ દ્રશ્ય દેખાડીને તું કશું નહીં કરી શકે,ગામના લોકો આવા કામોને પુણ્ય સમજે છે, હું કહું છું રોકી લે આ બધું."રુદ્રએ ગળું સાફ કરવા
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા