જતીન અને રાજની વાતચીતમાં જતીન પોતાની મહેનત અને પરિણામોની વાત કરે છે. તે કહે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મહેનત કરે અને પરિણામ ન મળે, ત્યારે મનમાં દુઃખ તો થાય છે, પરંતુ અફસોસ નથી હોવો જોઈએ. પરિણામ સ્વીકારવાની હિંમત રાખવી જરૂરી છે. રાજ જતીનના વિચારોને માન્યતા આપે છે અને પોતાને સુધારવા માટે તૈયાર રહેવા અંગે ચર્ચા કરે છે. જતીન રાજને કહે છે કે સમય, સંજોગ અને સ્થાન આપણા નિયંત્રણમાં નથી, પરંતુ આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. તે બંને હોસ્ટેલના ગેટ પર પહોંચે છે, અને રાજ હસીને જતીનને યાદ કરાવે છે કે તેની ઓળખપત્ર ભૂલાઈ ગયો છે. આ વાર્તામાં, મહેનત, પરિણામો, અને જીવનના નિર્ણયોની મહત્વતાની ચર્ચા થાય છે, જેમાં મિત્રતા અને હાસ્ય પણ છે. યુવાઉડાન - 3 (અંગ્રેજો કે જમાને કે જેલર હે હમ!) Jaykumar DHOLA દ્વારા ગુજરાતી પ્રેરક કથા 8.4k 1.9k Downloads 5.4k Views Writen by Jaykumar DHOLA Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાજના આટલા બોલ્યા પછી બાપુ બોલ્યા ખરા! એટલે કે જતીન બોલ્યો: ' ટોપા મને તું ભગવા ગેંગ જોડે ના જોડીશ ,તને ખબર જ છે કે મને એ ધર્મના આંધળા લોકો નઇ ગમતા!' જતીન બે ઘડી વિચારતો રહ્યો કે ક્યાંથી શરૂ કરવું !પછી જતીન બોલ્યો:"જેણે પોતાનું બધું થાય એટલું કરી લીધું હોઇ પ્રયત્નોમાં અને પછી પરિણામ ના આવે એટલે મન અને આશાઓ તો ભાંગી જવાથી દુઃખ તો થાય પણ અફસોસ ના થાય એટલે અંદરનો સંતોષ હિંમત બનીને આવે. અને પરિણામ સ્વીકારવાની હિંમત આ જ છે, પછી કોઈ ફેર નથી પડતો કે લોકોનું શુ પરિણામ આવ્યું, મિત્રો પાસ થયા કે નઈ!હા, વાસ્તવિકતા સ્વીકારીએ Novels યુવાઉડાન chapter 1 પરિણામનું રણ -કાચું કપાયુંગુરુવાર ,2018અમદાવાદરોજ જેવો જ દિવસ , સાંજે ખુલ્લુ ને મોકળું આકાશ જરાક એવા કેસરીલીસોટા દેખાતા હતા.રોજ જેમ જ મિત્રો... More Likes This સાથ (એક ઘર, એક જીવન, એક સંબંધ) - 1 દ્વારા Aloka Patel શિક્ષણ જગત - શું રોજિંદા જીવનમાં ગણિત ખરેખર વપરાય છે? દ્વારા Tr Mrs Snehal Rajan Jani બાળપણ છીનવીશ નહીં… પીરસીશ દ્વારા ANKIT J NAKARANI રોકાણ - 1 દ્વારા Aloka Patel મનનો નાસ્તો - ભાગ 1 દ્વારા Er Gopal Saraiya મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri મૌન - 1 દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા