આ વાર્તા દીપ્તિ અને રૂચા વચ્ચેની મીઠી અને સંવેદનશીલ સંબંધોને દર્શાવે છે. દીપ્તિ, જે રૂચાના પડોશમાં રહેતી છે, રૂચાને પિરિયડ્સ વિશેની માહિતી પ્રદાન કરે છે જ્યારે રૂચા પીડા સહન કરતી હોય છે. રૂચા, જે 4 વર્ષની છે, પોતાને આ સ્થિતિ વિશે ડેડુને કહેવામાં શરમ અનુભવે છે. દીપ્તિ, રૂચાના માતા રંજનની મૃત્યુ પછી, આજે તેને સંભાળે છે અને તેની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરે છે. દીપ્તિ રૂચાને પેડ્સ અને બ્રા ખરીદવા માટે પ્રોત્સાહન આપે છે અને આ મુશ્કેલ સમયમાં તેને મદદ કરવા માટે કટિબદ્ધ થાય છે. આ વાર્તા માતૃત્વ, પ્રેમ અને સંવેદનશીલતાના સંકેતોથી ભરપૂર છે, જ્યાં દીપ્તિ રૂચાને જિંદગીના મહત્વના પાઠ શીખવે છે. ડેડુને કેમ કરી કહું?….. Nayana Patel દ્વારા ગુજરાતી વાર્તા 24 732 Downloads 1.9k Views Writen by Nayana Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ડેડુને કેમ કરી કહું?….. બાજુનાં જ ફ્લેટમાં રહેતી દીપ્તિ રૂચાના ખુલ્લા બારણામાંથી દોડતી રૂચાના રૂમમાં ગઈ અને હાંફળા ફાંફળા થઈને જુદા જુદા ખાના અને કબાટ ખોલી ખોલીને આખરે રૂચાનું અંડરવેરનું ખાનું શોધી કાઢ્યું. જે હાથમાં આવી તે નીકર અને ડ્રેસ લઈને દોડતી એના પોતાના ફ્લેટમાં ગઈ જ્યાં બાથરૂમમાં રૂચા પેટનો દુઃખાવો સહન ન થવાથી અને કંઈક ન સમજાય એવું થઈ ગયું હોવાથી ગળું ફાડીને રડતી હતી. નહાવા માટે ડોલ ભરી આપી અને પેડ નીકરમાં લગાવી એણે રૂચાને કઈ રીતે પહેરવાનું તે બતાવ્યું. રૂચાને છાની રાખવાની મથામણ કરતી દીપ્તિની પીઠ પર બે ગરમ ગરમ પાણીના ટીપાં પડ્યા. આમ તો એ More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા