કબીર નામનો એક ૧૮ વર્ષનો છોકરો કોલેજના પ્રથમ દિવસે જવા માટે ઉત્સુક છે. તેને તેની મમ્મી લંચ બોકસ આપીને કહી રહી છે કે ભૂખ્યા પેટ નહિ જવું. કબીર અને તેનો મિત્ર યશ બસ સ્ટેશન પર મળે છે અને કોલેજ તરફ નીકળે છે. બંને નવા અનુભવ માટે ઉત્સુક છે. બસમાં મુસાફરી દરમિયાન, તેઓ કોલેજ પહોંચે છે અને અંદર પ્રવેશ કરે છે. તેઓના ક્લાસમાં જતા, કબીર એક છોકરી સાથે ટકરાય છે, જે તેની મદદ સ્વિકારે છે. કબીર એ છોકરીના પરિચયમાં રસ ધરાવે છે, જ્યારે પ્રોફેસર વિદ્યાર્થીઓનો પરિચય લેવાનું શરૂ કરે છે. કબીરનો દિવસ નવા મિત્રો અને અનુભવોમાં પસાર થવા માટે તૈયાર છે. courageous કબીર sagar rathod દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 12 1.1k Downloads 3.8k Views Writen by sagar rathod Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “મમ્મી હું જાવ છું.”અઢારેક વરસના લાગતા એક છોકરા એ પોતાની બેગ લઈ ને ઘર ની બહાર નીકળતા કહ્યું.“ઉભો રે,કબીર.” અંદર થી તેની મમ્મી નો અવાજ આવ્યો.“કૉલેજ નો પહેલો દિવસ છે ને મારે મોડું નથી પહોંચવું.”જૂતા પેહરતા પેહરતાં બોલ્યો.તેની મમ્મી બહાર આવી અને લંચ બોકસ હાથ માં મૂકી ને કીધું, “હા,હો ભાઈ,પણ ભૂખ્યા પેટ કઈ નહિ થાય.”કબીર થોડો ઝંખવાણો અને તેની મમ્મી સામે જોઈને હસ્યો અને ઘર ની બહાર નીકળી ગયો.“સંભાળી ને જજે.”પાછળથી તેની મમ્મીનો અવાજ આવ્યો.“એ...હા.” કહી ઉતાવળે હાથ ઊંચો કરી કબીરે જવાબ આપ્યો.ઘરે થી નીકળી તે ઝડપથી બસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં પહેલેથી જ તેનો મિત્ર યશ તેની વાટ જોઈ More Likes This ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 દ્વારા Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 દ્વારા Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 દ્વારા Tejas Rajpara નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 દ્વારા SUNIL ANJARIA ખજાનો - 1 દ્વારા Mausam બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા