પ્રકરણ 10: પ્રેમ અંગાર વિશ્વાસ સાંજે શરદમામા સાથે બેસીને હિંમતનગરની આઈ.ટી. કોલેજમાં એડમીશન મેળવવાની યોજના બનાવી રહ્યો હતો. તેણે જાબાલી સાથે મળીને મોબાઇલ સીમ લીધી અને મિત્રો સાથે મોં મીઠું કર્યું. વિશ્વાસે આસ્થાને ફોન કરીને પોતાનો નંબર આપ્યો અને બંને વચ્ચે પ્રેમની લાગણીઓ વ્યક્ત થઈ. વિશ્વાસે આચાર્યશ્રીની મદદથી કોલેજમાં એડમીશન મેળવી લીધું, અને તેને સ્કોલરશિપ મળી, જેથી નાણાકીય બોજો ન હતો. શરદમામા અને જાબાલી એનું માન વધારતા રહ્યા. વિશ્વાસને પોતાના પરિવાર અને મિત્રોના આધાર પર ભણવા માટે પ્રોત્સાહન મળ્યું. શરદમામા અને જાબાલી મુંબઈ જવાનું નક્કી કરે છે, પરંતુ વિશ્વાસને ભણવા માટે ચિંતામુક્ત રહેવાની સલાહ આપે છે. આખરે, પરિવાર અને મિત્રોનો સહારો લઈને વિશ્વાસ નવી શરૂઆત માટે તૈયાર છે. પ્રેમ અંગાર - પ્રકરણ : 10 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 112.7k 3.4k Downloads 8k Views Writen by Dakshesh Inamdar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ : 10 પ્રેમ અંગાર સાંજે શરદમામા સાથે શાંતિથી બેસી વિશ્વાસે બધી જ ચર્ચા કરી લીધી. આવતી કાલે હિંમતનગર આઈ.ટી.ની કોલેજમાં જઈને એડમીશન લઈ લેવું. આચાર્યશ્રી સાથે વાત થઈ ગઈ છે એ પણ સીધા કોલેજ આવી જશે. આવતી કાલે આમ બધું કામ નિપટાવવાનું નક્કી થઈ ગયું વિશ્વાસ જાબાલી સાથે જઇને મોબાઇલનું સીમ લઈ આવ્યો અને ચાલુ થવાની રાહ જોવા લાગ્યો. ત્યાં સુધી જાબાલી અને વિશ્વાસ ગામમાં પોતાનાં મિત્રોને મળી આવ્યા. બધાને મોં મીઠું કરાવ્યું અને વિશ્વાસે ગામનાં વડીલો-સરપંચ વિગેરેનાં આશીર્વાદ લીધા. વિશ્વાસે આસ્થાને ફોન કર્યાં. પોતાનો મોબાઈલ નંબર આપ્યો. આસ્થાને કહે લખી લે. આસ્થા કહે Novels પ્રેમ અંગાર નવલકથા પ્રેમ અંગાર એક અતૂટ પ્રેમ બંધન આસ્થા + વિશ્વાસ આ નવલકથા એક પ્રેમ કથા છે. બે જીવનો ખૂબ પવિત્ર સાચો પ્રેમ દર્શાવેછે. વાર્તાનો નાય ક... More Likes This પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા