રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતા, જ્યારે રાહુલ તેના સપનાનો ઉલ્લેખ કરતો આવ્યો. રોશનીનાં લગ્ન અઠવાડિયા પહેલાં જ થયા હતા અને તે ઘરમાં બધાનું મન જીતી ચૂકી હતી. રાત્રે, રોશનીને રાહુલની ગેરહાજરી સાથે ચિંતા થાય છે, કારણ કે તે બાથરૂમમાં નથી પરંતુ જ્યારે તે તેને શોધે છે ત્યારે તેઓને મળી નથી. રાહુલનો ફોન પણ રૂમમાં છે, જે રોશનીને વધુ ચિંતિત કરે છે. અગળના દિવસોમાં, રોશનીને લાગણીઓમાં શંકા થાય છે, કારણ કે રાહુલ રાતે ઘરમાં નથી. તે રાહુલને પુછે છે, પરંતુ તે હંમેશા કહે છે કે તે તેની બાજુમાં જ હતો. રોશનીને આ વાત પર શંકા થવા લાગે છે, પરંતુ તે વિચાર કરે છે કે કદાચ રાહુલ પાસે કંઈક કામ છે. અંતે, રોશનીને રાહુલની અસામાન્ય વર્તણૂક વિશે વધુ ચિંતા થાય છે, અને તે તેના પર નજર રાખવા નક્કી કરે છે, પરંતુ રાહુલ ઘરમાં જ રહે છે. રોશની હવે આ વાત ભૂલી જાય છે. અદ્રશ્ય - ૧ Anjali Bidiwala દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 108 2.8k Downloads 4.8k Views Writen by Anjali Bidiwala Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતાં. "મમ્મી, આજે પેલું સ્વપ્ન પાછું આવ્યું" રાહુલ રુમમાંથી આવ્યો. "તું અને તારું આ સપનું....હવે તો સપનામાં પણ રોશની જ દેખાવી જોઈએ..... ને તું બસ એક સપનાંની પાછળ લાગેલો છે." રાહુલની માતા એ હસીને કહ્યું. "શું આવ્યું સપનું...રાહુલ?" રોશનીએ પુછયું. "કંઈ નહીં જવા..દે, દિકરા....એ અને એના સપના...બહુ ભારી..ચાલ,આપણે આપનું કામ કરીએ." રાહુલની માતા એ કહ્યું. રોશનીનાં લગ્ન અઠવાડિયા પહેલાં જ થયાં હતાં. સીધી સાદી અને શાંત રોશનીએ ઘરમાં બધાંનુ મન જીતી લીધું હતું. રાત્રે બધાં સુઈ ગયા હતા. રોશનીએ ઊંઘમાં પડખું ફેરવું બાજુમાં તેનો હાથ પલંગ પર પડયો તેને તરત આંખ ખોલી. તેને Novels અદ્રશ્ય રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતાં. "મમ્મી, આજે પેલું સ્વપ્ન પાછું આવ્યું" રાહુલ રુમમાંથી આવ્યો. "તું અને તારું આ સપનું....હવે તો સપન... More Likes This પેનીવાઈસ - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT ગર્ભપાત - 1 દ્વારા VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 દ્વારા Rakesh ભુતાવડ - 3 દ્વારા Dhamak બિલ્લી બંગલો - ભાગ 1 દ્વારા Dhamak શ્રાપિત ધન - ભાગ 1 દ્વારા Dhamak ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 1 દ્વારા Anwar Diwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા