શ્રાવણ માસમાં શિવજીની ભક્તિનું ખાસ મહત્વ છે, અને આ મહિના દરમિયાન લોકો દાન અને પૂજા કરતા હોય છે. ઘણા લોકો શિવલિંગ પર દૂધનો અભિષેક કરવા વિશે ચર્ચા કરી રહ્યા છે, પણ ચોક્કસ પ્રમાણ ક્યાંય લખેલું નથી. લેખક દૂધના વ્યર્થ વ્યય પર ચિંતિત છે અને દર્શાવે છે કે હજારો લીટર દૂધનો અભિષેક કરવો યોગ્ય નથી. આ મહિને ગરીબોનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે, અને દૂધનું ઉપયોગ ગરીબોને પીવડાવવા માટે કરવું વધુ સારું હશે. લેખક કહે છે કે શિવલિંગ પર દૂધનો અભિષેક મર્યાદિત રીતે કરવો જોઈએ, કારણ કે આ હંમેશાં આસ્થા અને પરંપરાનું પ્રશ્ન છે. તેમણે અન્ય ધર્મોની તુલના કરતાં કહ્યું કે આપણું ધર્મ જાળવવું જોઈએ, પરંતુ વ્યર્થ ખર્ચ અને વ્યસનથી દૂર રહેવું પણ મહત્વપૂર્ણ છે. વિશ્વાસ કે અંધવિશ્વાસ ? Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 17 1.3k Downloads 4.6k Views Writen by Nirav Patel SHYAM Category તત્વજ્ઞાન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શ્રાવણ માસ આવ્યો એટલે શિવજીની ભક્તિ આરાધના કરવાનો મહિનો આવી ગયો. આપણા હિન્દૂ ધર્મમાં શ્રાવણ માસ એટલે સૌથી પવિત્ર મહિનો. આ મહિના દરમિયાન લોકો દાન, ધર્મ, પૂજા, પાઠ કરાવશે. સદીઓથી માનતા આવ્યા છીએ કે આ મહિનામાં કંઈક સારું કરવાથી પૂણ્ય મળે છે. મળતું હશે !!! પરંતુ કેટલાય દિવસથી હું કેટલાય ગ્રુપમાં શિવજી ઉપર દૂધ ચઢાવવા માટેની કેટલીય પોસ્ટ જોઈ રહ્યો છું. કેટલાય લોકો પોતાના વિચારો પ્રમાણે દૂધ ચઢાવવાની વાતો કરી રહ્યાં છે. હું પણ માનું છું કે શિવજીને દૂધનો અભિષેક થવો જોઈએ. પણ કેટલો ? આ પ્રશ્ન ઉપર ભાગ્યે જ કોઈ પોતાનો જવાબ આપશે. ક્યાંય કોઈ ગ્રંથમાં લખેલું પણ નથી કે More Likes This મુસાફિર હો યારો દ્વારા Mital Patel નવ - કિશોર - 1 દ્વારા Ashish બૂમરેંગ ફિલોસોફી દ્વારા Mital Patel પ્રશ્તાવના વગરનું પુસ્તક - 1 દ્વારા Rutvik સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 1 દ્વારા yeash shah ડાયરી સીઝન - ૩ - ધોધમાર માટે કાળજાળ દ્વારા Kamlesh K Joshi ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 1 દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા