પ્રકરણ-૧૫ માં, અભિમન્યુ અને ચારું એક જોખમી સ્થિતિમાં છે, જ્યાં ચારુંને એક ફાઇલમાં રહેલી માહિતીનું મહત્વ સમજાય છે. અભિમન્યુ ચારુંને સંકેત આપે છે કે તેમાં એક ખતરનાક ફોટો છે, જે ગોવાના રાજકારણમાં તબાહી મચાવી શકે છે. ચારું આ વાતને સમજતી નથી અને અભિમન્યુની સલાહ પર ધ્યાન આપે છે. બંનેને આફતનો ભય છે કારણ કે તેઓ ઈન્ટરનેશનલ અપરાધીઓ સાથે સામનો કરી રહ્યા છે. અભિમન્યુ ચારુંની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરે છે, પણ ચારું પોતાને મજબૂત અને સુરક્ષિત હોવાનું કહીને શાંતિ આપે છે. તેઓ બંને આ ફાઇલ અને તેની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિચાર કરવામાં વ્યસ્ત છે, કારણ કે તેમના માટે સમય મર્યાદિત છે. અભિમન્યુ વાત સમાપ્ત કરીને ફોન બંધ કરે છે, પરંતુ તેને ઉંઘ નથી આવતી. અંગારપથ - ૧૫ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 152.3k 7.3k Downloads 9.1k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંગારપથ. પ્રકરણ-૧૫. પ્રવીણ પીઠડીયા. “ફાઇલમાં છઠ્ઠો ફોટો જો, તને બધું સમજાઇ જશે.” અભિમન્યુ બોલ્યો અને ચારુંએ ફરીથી ફાઇલનાં પાનાં ઉથલાવ્યાં. “માય ગોડ અભિ, એ તો મેં નોટિસ જ નહોતું કર્યું. એનો મતલબ…ઓહ નો. યુ આર રાઈટ.” ચારું ભયંકર આઘાત પામી હતી. હવે તેને બધું સમજમાં આવતું હતું કે કેમ આ રેકેટ આટલા લાંબા સમયથી બેરોકટોક ચાલી રહ્યું હતું. તેના હાથમાં જીવતો બોમ્બ હતો. જ્યારે પણ આ બોમ્બ ફૂટશે ત્યારે ગોવાનાં રાજકારણમાં તબાહી મચી જવાની હતી. ચારુંનું મન તો કરતું હતું કે તે અત્યારે જ ડાયરેક્ટ દિલ્હી દોડી જાય, પરંતુ અભિમન્યુની સલાહ વગર તે આગળ વધવા માંગતી નહોતી. માત્ર Novels અંગારપથ અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ આ કહાન... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા