આ વાર્તામાં, વાર્તાકાર એક રાત્રે 11 વાગ્યે મિત્રના ફોનને કારણે નોકરીથી છૂટીને રેસ્કોર્ષ પહોંચે છે. ત્યાંથી, તેને ખબર પડે છે કે તેની દીકરી સૂઈ ગઈ છે. જ્યારે તે રાહ જોઈ રહ્યો છે, ત્યારે એક યુવાન ફુગ્ગા વેચતો દેખાય છે. યુવાન કહે છે કે તે ભૂખ્યો છે અને ફુગ્ગા વેચીને ખાવાનું માંગે છે. વાર્તાકાર તેને પૈસા આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ યુવાન ઇમાનદારીથી પૈસા ન લેવાનું કહે છે, અને મહેનતી કમાણીને માન આપવાનો સંદેશ આપે છે. આ સંવાદને સાંભળી, વાર્તાકારને જીવનમાં સિદ્ધાંતોનું મહત્વ સમજાય છે. આખરે, તે યુવાનને પૈસા આપે છે અને બે ફુગ્ગા લઈ લે છે, અને યુવાન ખુશીથી ત્યાંથી જાય છે. આ ઘટના વાર્તાકારને ઈમાનદારીના મહત્વ વિશે શીખવે છે.
ઈમાનદારી નો ફુગ્ગો...
Alpesh sonvane દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન
Five Stars
1.3k Downloads
4.7k Views
વર્ણન
રાત્રે ૧૧ વાગ્યાનો સમય હતો, મિત્રનો ફોન આવ્યો એટલે હું નોકરી પરથી છૂટીને સીધો રેસ્કોર્ષ પહોંચ્યો, લગભગ રાત્રીના પોણા અગિયાર વાગ્યા હતા. મને એટલે યાદ છે કે ત્યારે મારી પત્નીનો કોલ આવ્યો હતો. હું જેવો રેસકોર્ષ પહોંચ્યો એટલામાં જ મને ફોન આવ્યો હતો અને તેણે મને કહ્યું હતું કે, નેત્રા સૂઈ ગઈ છે. અને હવે હું પણ સૂઈ જાવ છું. ઘરે આવો એટલે ફોન કરજો તેવું એને મને કહ્યું હતું. મીઠાની રાહ જોઈને હું ૧૫ મિનિટ સુધી ઊભો રહ્યો. મધરાતના ૧૨ વાગી ગયા હતા. રસ્તા સૂમસામ થવા લાગ્યા હતા. બધા લોકો પોતાના ઘર તરફ જવા લાગ્યા હતા. વાહનોની અવરજવર ઓછી
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા