ગુરૂત્વાકર્ષણ (ભાગ-૨) Jigar Sagar દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો ગુરૂત્વાકર્ષણ (ભાગ-૨) Gurutvakarshan - 2 book and story is written by Jigar Sagar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gurutvakarshan - 2 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગુરૂત્વાકર્ષણ (ભાગ-૨) Jigar Sagar દ્વારા ગુજરાતી વાર્તા 1.2k 4.5k ગુરૂત્વાકર્ષણ (ભાગ-૨) ગુરૂત્વાકર્ષણ નામની સાથે સૌથી પહેલું નામ સર આઇઝેક ન્યુટનનું આવે છે એ વાત સાચી પરંતુ ન્યુટનની પણ પહેલાં કોઇકે ગુરૂત્વાકર્ષણ પર ખાસ્સું રિસર્ચ કરેલું. જોકે ...વધુ વાંચોવ્યક્તિ એમના સંશોધનોને ગાણિતિક સ્વરૂપ ન આપી શક્યા. એટલે ગુરૂત્વાકર્ષણના સ્થાને એ વ્યક્તિ એમના ખગોળશાસ્ત્રીય સંશોધનો અને એમના હેન્ડમેડ ટેલિસ્કોપ માટે વધારે પ્રખ્યાત છે. ઇટાલીના પીસા શહેરમાં વર્ષ ૧૫૬૪ માં જન્મેલા ગેલિલીયો ગેલીલીએ પોતાની આખી જીંદગી વિજ્ઞાનના સંશોધનો પાછળ સમર્પિત કરી દીધી હતી. શનિ અને ગુરૂ ગ્રહ વિશે અનેક સચોટ ખગોળશાસ્ત્રીય અવલોકનો માટે જાણીતા ગેલિલીયોએ ગુરૂત્વાકર્ષણ બાબતે ઘણા સંશોધનો કર્યાં જે પાછળથી સર આઇઝેક ન્યુટન માટે ઘણા ઉપયોગી બન્યાં. ગેલિલીયોના ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ગુરૂત્વાકર્ષણ (ભાગ-૨) ગુરૂત્વાકર્ષણ - નવલકથા Jigar Sagar દ્વારા ગુજરાતી વાર્તા (14) 2.3k 7.5k Free Novels by Jigar Sagar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ