માથાભારે નાથો - 2 bharat chaklashiya દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ

માથાભારે નાથો - 2

bharat chaklashiya માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ

માથાભારે નાથો [2] "મારું પાકીટ..? અરે..ભાઈ મારુ પાકીટ કોઈ કાઢી ગ્યું છે..."નાથાએ ગભરાઈને રિક્ષાવાળાને કહ્યું."બસમાં ખૂબ ગડદી (ગિરદી) હતી , અને મારે એક જણ હારે માથાકૂટ થઈ'તી.. એ વખતે કોક મારું પાકીટ મારી ગ્યું ભાઈ..." રિક્ષાવાળો ભલો માણસ હતો.એણે ...વધુ વાંચો