ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 10 Sharad Thaker દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 10 ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 10 Sharad Thaker દ્વારા ગુજરાતી પ્રેરક કથા (185) 4.9k 8.5k આઇસક્રીમની એક વેરાઇટી આવે છે: થ્રી ઇન વન. આજે ડો.ની ડાયરીનો એપિસોડ પણ થ્રી-ઇન-વન જેવો છે. “વિજ્ઞાન અને શ્રધ્ધા એ બેમાંથી મારે જો એક ચીજ પસંદ કરવાની આવે તો હું વિજ્ઞાનને જ પસંદ કરું.” સિતેરના દાયકામાં આ મારું ફેવરીટ વાક્ય ...વધુ વાંચોત્યારે હું મેડીકલ કોલેજમાં ભણતો હતો. એનેટોમીના પાશ્ચાત્ય ડોક્ટરોએ લખેલા થોથાં વાંચીને મને લાગતું હતું કે માનવદેહના તમામ રહસ્યો મેં સમજી લીધા છે. ફિઝીયોલીજી ભણી લીધા પછી મને લાગતુ હતુ કે ઇશ્વરની મરજી વગર પાંદડું ફરકતું નથી એ ખાલી દંતકથા છે શરીરના તમામ અવયવો અને તંત્રો દિમાગમાંથી નીકળતી સૂચનાઓ અને એન્ડોક્રાઇનલ હોર્મોન્સના કારણે કામ કરે છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 10 ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - નવલકથા Sharad Thaker દ્વારા ગુજરાતી - પ્રેરક કથા (5.8k) 185.9k 368.2k Free Novels by Sharad Thaker બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Sharad Thaker અનુસરો