ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 6 Dr Sharad Thaker દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 6

Dr Sharad Thaker Verified icon દ્વારા ગુજરાતી પ્રેરક કથા

કરપીણ શિયાળો. કતલ કરી નાંખે તેવી ઠંડી. અમાસી રાત. મુંબઇથી ઉપડેલી ટ્રેન પોરબંદરના સ્ટેશને પહોંચીને ઊભી રહી ગઇ. તે જમાનામાં પોરબંદર છેલ્લુ સ્ટેશન ગણાતું અત્યારની મને ખબર નથી. મોટાભાગના પેસેન્જરો ઊતરી પડ્યા. ડબ્બાઓની સાફસૂફી કરવા માટે રેલ્વેના ચોથા વર્ગના ...વધુ વાંચો